India
દેશના પાંચ રાજ્યોમાં રાજ્યપાલોની નિયુક્તિ, રાષ્ટ્રપતિએ રઘુબર દાસનું રાજીનામું સ્વીકાર્યું
By GS Team
24 Dec 20241 min read
This article was originally published on 24 Dec 2024
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ અલગ અલગ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂંક કરી છે. જ્યારે ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસે રાજીનામું આપ્યું છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ બનાવાયા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ અલગ અલગ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક કરી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરાયેલી નોટિફિકેશન અનુસાર, જ્યારે ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસે રાજીનામું આપ્યું છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ બનાવાયા છે.
ડૉ. વી.કે.સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવાયા છે. આ સિવાય બિહારના ગવર્નર રાજેન્દ્ર આર્લેકરને કેરળના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તો અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ નિયુક્ત કરાયા છે.