India
અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતની ધરતી ધ્રુજી
By GS Team
27 Jun 20261 min read
શનિવારે સાંજે દિલ્હી-એનસીઆર સહિત ભારતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા મુજબ, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 191 કિલોમીટર ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 નોંધાઈ હતી.
00:00
00:17
Summarized by AI; it may make mistakes. Check important info

Earthquak in India: દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત ભારતના ઘણા ભાગોમાં શનિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં પૃથ્વીની સપાટીથી 191 કિલોમીટરની ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી.