Mumbai
રસીના અભાવે ગુરુવાર અને શુક્રવારે મુંબઈના સરકારી અને પાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ
By GS Team
18 Aug 20211 min read
This article was originally published on 18 Aug 2021

મુંબઇ : કોવિડ-૧૯ પ્રતિબંધ રસીકરણની ઝુંબેશ અંતર્ગત પૂરતી રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી મુંબઈ મહાનગર પાલિકાના વિસ્તારની સરકારી અને મુંબઈ મહાનગર પાલિકાના રસીકરણ કેન્દ્ર આવતી કાલે ગુરુવાર તા. ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ તેમ જ શુક્રવાર તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ રસીકરણ બંધ રહેશે.
દરમિયાન તા. ૧૯ઓગસ્ટ ૨૦૨૧ના રોજ મોડી રાત સુધી પ્રશાસને રસીનો જથ્થો પ્રાર્ત થશે. ત્યાર બાદ ૨૦ ઓગસ્ટ ૨૦૨૧થી રસીકેન્દ્ર ફરી શરૃ થશે.




