Mumbai
હેમા માલિની હવે અનોખો સ્ટેજ શો કારકિર્દી કરશે
By GS Team
31 May 20261 min read

અભિનેત્રી
ધ ડ્રીમ ગર્લ ડાયમંડ જુબલી ચેરિટી કન્સર્ટમાં લાઇવ પરફોર્મન્સ કરશે
મુંબઇ -
૬૦ દાયકાની અભિનયની કારકિર્દી પછી હેમા માલિની હવે સિંગિગમાં
ડેબ્યુ કરી રહી છે. તે પહેલી વખત લાઇવ પરફોર્મન્સ કરતી જોવા મળશે. આ એક સ્પેશયલ ચેરિટી ઇવેન્ટ હશે જેને ટીવી આર્ટિસ્ટ
એસોસિએશન ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે.
૧૦
જુલાઇના રોજ યોજાનારી આ કોન્સેપ્ટ ધ ફોરમેટ ઓફ
લેજન્ડની જુબાની હશે,
જે એક ગ્રેન્ડ મ્યુઝિકલ ઇવનિંગ હશે.હેમા માલિની આ કોન્સર્ટમાં
પોતાની ફિલ્મોના યાદગાર ગીતો અને સાથેસાથે સ્ટોરીઝ પણ સંભળવાશે. પ્રથમ વખત તેના
ચાહકોને તેની સિનેમૈટિક જર્નીને તેના અવાજમાં લાઇવ સાંભળવાની તક મળશે. અભિનેત્રી
એક સરપ્રાઇઝ સોન્ગ પણ ગાવાની છે.
આ
ઇવેન્ટમાં પૂનમ ઢિલ્લો હેમા અને ધર્મેન્દ્ર માટે પરફોર્મ કરશે.









