શેરોમાં વાતાવરણ વધઘટે નરમાઈ તરફી રહેશે

- ચાર્ટ સંકેત-અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૭૬૩૮૧.૨૯) ૭૯૩૬૭.૦૮ના ટોપથી નરમાી તરફી છે. ઉપરમાં ૭૭૭૧૦ ઉપર ૭૮૧૧૨, ૭૮૪૪૨ પ્રતિકાર સુાટી ગણાય. નીચામાં ૭૬૪૦૩ નીચે ૭૫૯૪૦, ૭૫૮૬૮, ૭૫૪૫૦, ૭૪૯૭૦, ૭૪૬૮૦, ૭૪૪૭૦ સુધીની શક્યતા. માસિક એક્સપાયરી હોવાથી સોમ. મંગળ ઉછાળો આવી શકે. ધારણા પ્રમાણે ગયા મંગળવારે ટોપ બની ગયું છે.
બેંક નિફટી ફયુચર (૫૬૨૦૬.૬૦) ૫૭૪૪૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૬૪૯૦ ઉપર ૫૬૫૬૦, ૫૭૦૨૦, ૫૭૪૭૭, પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૫૮૦૬ નીચે ૫૫૧૭૦, ૫૪૭૦૦, ૫૪૬૦૬, ૫૪૨૪૦, ૫૩૭૮૫, ૫૩૩૨૦, ૫૨૯૪૦, ૫૨૮૬૦ સુધીની શકયતા.
નિફટી ફયુચર (૨૩૯૨૨.૮૦)૨૪૬૦૪નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૦૨૫ ઉપર ૨૪૧૭૦, ૨૪૩૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૮૩૪ માચે ૨૩૭૩૦, ૨૩૬૨૫, ૨૩૫૮૦, ૨૩૪૪૦, ૨૩૨૯૦, ૨૩૧૫૦, સુધીની શક્યતા.
કો ફોર્જ (૧૧૫૦.૯૦) ૧૩૩૪.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૧૭૧ ઉપર ૧૨૧૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૩૬ નીચે ૧૧૦૦, ૧૦૮૯, ૧૦૭૦ સુધીની શક્યતા.
ગોદરેજ કન્ઝયુમર (૧૦૮૯.૯૦) ૧૧૪૮નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૧૧૫ ઉપર ૧૧૨૫, ૧૧૩૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૮૩ નીચે ૧૦૬૮, ૧૦૫૭, ૧૦૪૬, ૧૦૩૫, ૧૦૨૩, ૧૦૧૨ સુધીની શક્યતા.
હાલ (૪૨૬૫.૮૦) ૪૪૧૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૪૨૯૬, ૪૩૫૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૨૩૬ નીચે ૪૧૭૯, ૪૧૨૧, ૪૦૬૨ ૪૦૦૪ સુધીની શક્યતા.
ઈન્ફોસીસ (૧૧૫૪.૬૦) ૧૩૭૬.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૨૨૬૬ ઉપર ૧૨૫૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૩૬ નીચે ૧૦૮૮ મહત્ત્વની સપાટી ગણાય.
કેપીઆઈટી ટેકનો (૭૦૯.૬૦) ૭૬૨.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૨૦ ઉુર ૭૨૯ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૯૦ નીચે ૬૮૫, ૬૬૮, ૬૫૦, ૬૪૨ સુધીની શક્યતા.
એચએફસીએલ (૧૦૦.૨૨) ૫૯.૮૨નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૦૨ ઉપર ૧૦૮ સુધીની શક્યતા. નીચામાં ૯૬ નીચે ૯૨ સપોર્ટ ગણાય.
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દુરથી સહકાર પણ ગયો.
-મરીઝ








