Magazines

શેરોમાં સ્ક્રીપ આધારિત વધઘટ જોવા મળશે

By GS TEAM
10 May 20262 mins read
શેરોમાં સ્ક્રીપ આધારિત વધઘટ જોવા મળશે

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૭૭૩૨૮.૧૯) ૭૯૩૬૭.૦૮ના ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૮૩૯૦ ઉપર ૭૮૮૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૭૧૪૬, ૭૬૫૧૫, ૭૬૨૫૮ નીચે ૭૫૮૩૮, ૭૫૪૫૦, ૭૪૯૭૦, ૭૪૬૮૦, ૭૪૪૭૦ સુધીની શક્યતા. નવા લેણમાં સાવચેતી જરૂરી.

બેંક નિફટી ફયુચર (૫૫૫૧૮.૮૦) ૫૭૪૪૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૬૫૯૦ ઉપર ૫૬૭૬૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૫૩૦૦ માચો ૫૪૪૩૦ તુટેસ તો ૫૪૨૪૦, ૫૩૭૮૫, ૫૩૩૨૦, ૫૨૯૪૦, ૫૨૮૬૦ સુધીની શક્યતા.

 નિફટી ફયુચર (૨૪૨૩૪.૬૦)૨૪૬૦૪નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૩૧૮ ઉપર ૨૪૪૫૮, ૨૪૫૩૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૧૬૦ નીચે ૨૩૮૫૧, ૨૪૮૩૪ તુટે તો ૨૩૬૨૫, ૨૩૮૦, ૨૩૪૪૦, ૨૩૨૯૦, ૨૩૧૫૦ સુધીની શક્યતા ઊભી જ છે.

બીડીએસ (ર્૧૪૪૮.૬૦) ૧૦૮૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૬૩ ઉપર ૧૪૮૧ કુદાવે તોે ૧૪૯૪, ૧૫૫૭ સુધીની શક્યતા. નીચામાં ૧૪૩૧ નીચે ૧૪૧૫, ૧૪૦૦ સપોર્ટ ગણાય.

ક્રોમ્પટન ગ્રીવ્ઝ (૨૯૩.૩૦) ૨૨૨.૧૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૯૯ ઉપર ૩૧૭, ૩૩૨ સુધીની શક્યતા. નીચામાં ૨૮૨ નીચે ૨૭૪ સપોર્ટ ગણાય.

એમ્બોસી ડેવલપમેન્ટ (૬૯.૯૮) ૩૯.૪૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૩ ઉપર ૭૬ કુદાવે તો ગાડી સ્પીડ પકડશે. નીચામાં ૬૬.૬૪ નીચે ૬૨.૭૫, ૫૫, ૫૨, ૪૮ સપોર્ટ ગણાય. ઘટાડે રોકાણ કરી શકાય.

એચએફસીએલ (૧૪૧.૧૫) ૫૯.૮૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૭ ઉપર ૧૫૭ સુધીની શક્યતા. નીચામાં ૧૩૧ નીચે ૧૨૬ સપોર્ટ ગણાય.

આઈએફસીઆઈ (૬૪.૪૫) ૪૬.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૬ ઉપર ૬૮.૧૩ અને ૭૪.૫૦ મહત્ત્વની સપાટી ગણાય. જેનાં ઉપર ૮૨ સુધીની શક્યતા.નીચામાં ૬૨ નીચે ૫૯ સપોર્ટ ગણાય.

બલ્યુ સ્ટાર (૧૬૯૨.૮૪) ૧૯૨૮.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૭૪૦ ઉપર ૧૭૮૦, ૧૬૧૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬૯૦ નીચે ૧૬૬૦, ૧૬૩૦, ૧૬૦૦ સુધીની શક્યતા.

સફળ થાવાના રસ્તા કોઈ પગલામાં નથી હોતા,

સફળ લોકોનાં પગલાં ક્યાંય રસ્તામાં નથી હોતા.

- હેમંત કારીયા