Gujarat

મકરબા વિસ્તારમાં ટી.પી.રોડ ઉપરનાં દબાણ દુર કરાયા

By GS Team
23 Mar 20221 min read
This article was originally published on 23 Mar 2022
મકરબા વિસ્તારમાં ટી.પી.રોડ ઉપરનાં દબાણ દુર કરાયા

  અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022

શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા ટી.પી.રસ્તા ઉપરના દબાણ મ્યુનિ.તંત્ર દુર કરી રહ્યુ છે.મકરબા વિસ્તારમાં વન માર્ટથી પોલીસ હેડ કવાટર્સ સુધીના ૪૦ મીટરના રસ્તામાં આવતાં ચાર કોમર્શિયલ ઉપરાંત ઓટલા,ક્રોસવોલ સહિતના ૭૩૦૦ ચોરસફૂટ વિસ્તારમાં થયેલા દબાણ દુર કરી ૧૬૪૦ રનીંગ ફૂટ લંબાઈનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.