Gujarat

આવતીકાલે શનિવારે થનારું વર્ષ 2021નું અંતિમ સૂર્ય ગ્રહણ: ભારતમાં દેખાશે નહીં

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
આવતીકાલે શનિવારે થનારું વર્ષ 2021નું અંતિમ સૂર્ય ગ્રહણ: ભારતમાં દેખાશે નહીં

જામનગર, તા. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર

આ વર્ષ નુ અંતિમ સૂર્ય ગ્રહણ શનિવાર ના રોજ સવારે 114 કલાકે શરુ થસે અને બપોરે 3 વાગ્યે પુર્ણ થશે. વૃશ્ચિક રાશિ મા થનાર આ ખંડગ્રાસ અને ખગ્રાસ ગ્રહણ ભારત ના કોઈ ભાગ મા દ્રશ્યમાન થશે નહી. વર્ષ 2021 નુ આ છેલ્લુ ગ્રહણ હશે.

આ સૂર્ય ગ્રહણ એન્ટાર્કટિકા મા સંપુણ સૂર્ય ગ્રહણ સ્વરૂપે એટલે ખગ્રાસ સ્વરૂપે જોવા મળશે અને દક્ષિણ એન્ટાલિકા મા આશિક સ્વરૂપે સૂર્ય ગ્રહણ જોવા મળશે.

ભારત માં તથા જામનગર શહેર માં આ ગ્રહણ દ્રશ્યમાન ન હોવાથી તેના અવલોકનનો કોઈ કાર્યક્રમ રાખવામા આવેલ નથી.

કિરીટ શાહ

ખગોળ મંડળ

જામનગર