Get The App

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો પ્રતિક ઉપવાસ પર બેઠા

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો પ્રતિક ઉપવાસ પર બેઠા 1 - image


જામનગર, તા. 18 જુલાઈ 2020 શનિવાર

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. નગર પ્રાથમિક શિક્ષકોના 4200ના ગ્રેડ પેમાં સમાવેશ થતો ન હોવાથી આજે શિક્ષકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો પ્રતિક ઉપવાસ પર બેઠા 2 - image

નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોનો મુદ્દો હજી અધ્ધરતાલ રહ્યો છે. જેને લઇને જામનગરની નગર પ્રાથમિક શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને શિક્ષકો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Tags :