Gujarat

પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર

By GS TEAM
27 May 20261 min read
TukuTouch Logo
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેઠળની જાહેરાત ક્રમાંક GPRB/202526/2 PSI વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટર, જાહેરાત ક્રમાંક GPRB/202526/3 PSI મોટર ટ્રાન્સપોર્ટ અને જાહેરાત ક્રમાંક GPRB/202526/4 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની લેખિત પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર

Gujarat Police Recruitment Update: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેઠળની જાહેરાત ક્રમાંક GPRB/202526/2 PSI વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટર, જાહેરાત ક્રમાંક GPRB/202526/3 PSI મોટર ટ્રાન્સપોર્ટ અને જાહેરાત ક્રમાંક GPRB/202526/4 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની લેખિત પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 

PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાનો અભ્યાસક્રમ

આ પણ વાંચો: LRD ઉમેદવારો આનંદો! લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 6 જૂનથી કોલલેટર નીકળશે

મોટર ટ્રાન્સપોર્ટ PSI પરીક્ષાનો અભ્યાસક્રમ

હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની પરીક્ષાનો અભ્યાસક્રમ