Gujarat
ગુમ તથા ચોરીના કિસ્સામાં વડોદરા પોલીસે રૂ.6.55 લાખનો મુદામાલ માલિકોને પરત કર્યો
By GS TEAM
5 Nov 20251 min read
વડોદરા શહેરની કપુરાઈ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ તથા ચોરીના અલગ અલગ કિસ્સાઓમાં રૂ. 6,55, 550 ની કિંમતનો મુદ્દામાલ શોધી કાઢી માલિકોને પરત કર્યો હતો
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા શહેરની કપુરાઈ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ તથા ચોરીના અલગ અલગ કિસ્સાઓમાં રૂ. 6,55, 550 ની કિંમતનો મુદ્દામાલ શોધી કાઢી માલિકોને પરત કર્યો હતો. જેમાં રૂ. 3.35 લાખની કિંમતના 18 મોબાઇલ ફોન તથા રૂ. 3,20,550ની કિંમતના સોના - ચાંદીના ઘરેણાનો સમાવેશ થાય છે. ગુમ તથા ચોરી થયેલ પોતાનો મુદ્દામાલ પરત મળતા માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.