Gujarat
વડોદરા: પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ નહીં રાખવાનું પત્નીએ કહેતા પતિએ તલાકની ધમકી આપી
By GS TEAM
5 Apr 20261 min read
પાદરા તાલુકામાં જાસપુર રોડ પર આવેલ મીરા ડુપ્લેક્સમાં રહેતા અબ્દુલ મસ્જિદ સૈયદની પુત્રી અફસાનાબાનુંના લગ્ન અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા મોહમ્મદ સોએબ સૈયદ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ પત્નીને ત્રાસ આપતો હતો અને છેલ્લા દોઢ વર્ષથી પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાનું ખબર પડતા પત્નીએ પતિને પ્રેમ સંબંધ નહીં રાખવા જણાવ્યું હતું પણ પતિ ઉશ્કેરાઈ જતો હતો અને તને તલાક આપી દઈશ તેવી ધમકી આપી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

પાદરા તાલુકામાં જાસપુર રોડ પર આવેલ મીરા ડુપ્લેક્સમાં રહેતા અબ્દુલ મસ્જિદ સૈયદની પુત્રી અફસાનાબાનુંના લગ્ન અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા મોહમ્મદ સોએબ સૈયદ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ પત્નીને ત્રાસ આપતો હતો અને છેલ્લા દોઢ વર્ષથી પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાનું ખબર પડતા પત્નીએ પતિને પ્રેમ સંબંધ નહીં રાખવા જણાવ્યું હતું પણ પતિ ઉશ્કેરાઈ જતો હતો અને તને તલાક આપી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અફસાનાબાનુ પિયરમાં આવી ગઈ હતી ત્યારે પણ પતિએ પિયરમાં આવીને પત્ની અને સાસરિયાઓને ધમકી આપી હતી આ અંગે અફસાનાબાનુંએ પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.