Gujarat
ભાવનગર જિલ્લામાં 8 PI અને 17 PSIની બદલી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા વડાની કાર્યવાહી
By GS TEAM
27 Nov 20251 min read
ભાવનગર જિલ્લામાં 8 PI અને 17 PSIની બદલી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આમ જિલ્લામાં કુલ 25 પોલીસ અધિકારીની બદલીના જિલ્લા પોલીસ વડાએ હુકમ કર્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar Police : ભાવનગર જિલ્લામાં 8 PI અને 17 PSIની બદલી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આમ જિલ્લામાં કુલ 25 પોલીસ અધિકારીની બદલીના જિલ્લા પોલીસ વડાએ હુકમ કર્યા છે.
8 PIની બદલી

આ પણ વાંચો: ગુજરાત સરકારે જાહેર કરી 2026ની સત્તાવાર સરકારી રજાઓ, જુઓ સંપૂર્ણ યાદી
17 PSIની બદલી