Get The App

વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો 1 - image

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં બે દિવસના એન્યુઅલ ડિસ્પ્લેનો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ 300 કરતા વધારે કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે. 

વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો 2 - image

વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી પોતાના અનુભવ, જૂની યાદો, સામાજિક સમસ્યાઓ અને પોતાના વિચારોને વાચા આપી છે. જાહેર જનતા માટે આ પ્રદર્શન સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

 ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતના કે દેશના વિવિધ હિસ્સાઓમાંથી આવે છે. જ્યાંની સંસ્કૃતિ અને રીતિ રિવાજોને પણ તેમણે કલાકૃતિ સ્વરુપે પ્રદર્શિત કર્યા છે.