Gujarat
વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો
By GS TEAM
24 Apr 20261 min read
એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં બે દિવસના એન્યુઅલ ડિસ્પ્લેનો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ 300 કરતા વધારે કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં બે દિવસના એન્યુઅલ ડિસ્પ્લેનો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ 300 કરતા વધારે કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે.

વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી પોતાના અનુભવ, જૂની યાદો, સામાજિક સમસ્યાઓ અને પોતાના વિચારોને વાચા આપી છે. જાહેર જનતા માટે આ પ્રદર્શન સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતના કે દેશના વિવિધ હિસ્સાઓમાંથી આવે છે. જ્યાંની સંસ્કૃતિ અને રીતિ રિવાજોને પણ તેમણે કલાકૃતિ સ્વરુપે પ્રદર્શિત કર્યા છે.