Gujarat
નવસારીના બીલીમોરામાં મેળામાં ચકડોળ તૂટ્યું, એક મહિલા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઈ
By GS Team
17 Aug 20251 min read
This article was originally published on 17 Aug 2025
નવસારી જિલ્લાના બીલીમોરાનું સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો. આ દરમિયાન એક દુર્ઘટના બની હતી. મેળામાં ચકડોળ તૂટી પડતા એક મહિલાને ઇજા થઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Navsari News: નવસારી જિલ્લાના બીલીમોરાનું સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો. આ દરમિયાન એક દુર્ઘટના બની હતી. મેળામાં ચકડોળ તૂટી પડતા એક મહિલાને ઇજા થઈ છે. આ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે.