Gujarat
જામજોધપુર નજીક મોટા વડિયા ગામમાં જુગાર અંગે દરોડો : પાંચની અટકાયત
By GS TEAM
10 Sep 20251 min read
જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી લીધા છે, અને જુગારનો સામાન કબજે કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info
જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી લીધા છે, અને જુગારનો સામાન કબજે કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી લીધા છે, અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામજોધપુર પોલીસને મળેલી બાતમીના આધારે મોટા વડિયા ગામમાં જુગારનો દરોડો પાડયો હતો. જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાનાનો જુગાર રમી રહેલા મંગાભાઈ રામાભાઈ વાઘ, ચીમનભાઈ વેજાભાઈ વાઘ, નિલેશ સોમાભાઈ કરમુર, કિશોર મંગાભાઈ વાઘ અને યુસુફ શરીફભાઈ શેખ સહિત પાંચની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 4,590 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.