Gujarat

કાલાવડ નજીક આવેલી એક ઓઇલ મીલમાં પોલીસે દરોડો પાડી બીયરના ચાર નંગ ટીન સાથે ઓઇલ મીલરને ઝડપી લીધો

By GS Team
19 Oct 20251 min read
This article was originally published on 19 Oct 2025
TukuTouch Logo
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર ગોલણીયા ગામ નજીક નાની વાવડી રોડ પર આવેલી વરૂડી ઓઇલ મીલમાં તેના સંચાલક દ્વારા બિયર નો જથ્થો ઉતારવામાં આવ્યો છે તેવી બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય વિભાગની પોલીસ ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઓઇલ મીલ માંથી ચાર નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ નજીક આવેલી એક ઓઇલ મીલમાં પોલીસે દરોડો પાડી બીયરના ચાર નંગ ટીન સાથે ઓઇલ મીલરને ઝડપી લીધો

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર ગોલણીયા ગામ નજીક નાની વાવડી રોડ પર આવેલી વરૂડી ઓઇલ મીલમાં તેના સંચાલક દ્વારા બિયર નો જથ્થો ઉતારવામાં આવ્યો છે તેવી બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય વિભાગની પોલીસ ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઓઇલ મીલ માંથી ચાર નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.

જેથી પોલીસે બિયરનો જથ્થો કબજે કરી લીધો છે, અને ઓઇલ મીલર ધર્મેશ વીરજીભાઈ ટીંબડીયાની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.