Gujarat

ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

By GS TEAM
29 Aug 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ નજીક આવેલી ઊંડ નદીના કાંઠે કેટલાક ખેડૂત દ્વારા પોતાની પાણીની મોટર અને પાઇપલાઇન ગોઠવીને પોતાના વાડી ખેતરમાં પાણી લેવામાં આવી રહ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ નજીક આવેલી ઊંડ નદીના કાંઠે કેટલાક ખેડૂત દ્વારા પોતાની પાણીની મોટર અને પાઇપલાઇન ગોઠવીને પોતાના વાડી ખેતરમાં પાણી લેવામાં આવી રહ્યું હતું.

 દરમિયાન 8 જેટલા ખેડૂતોની પાણીની મોટર ડેમના કાંઠે રાખવામાં આવેલી હતી. જ્યાંથી કોઈ તસ્કરો એકી સાથે તમામ ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરી લઈ ગયા હતા. 

જે ચોરીના બનાવ અંગે એક ખેડૂત ભાવેશ પ્રેમજીભાઈ ગડારાએ ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઇ છે.