Gujarat
અમદાવાદમાં ૧૫૧૮૩ લોકોને કોરોના વેકિસન અપાઈ
By GS Team
25 Feb 20221 min read
This article was originally published on 25 Feb 2022

અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022
અમદાવાદમાં ગુરુવારે શહેરના તમામ રસીકરણકેન્દ્રો ઉપરથી કુલ
૧૫૧૮૩ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.૧૯૧૦ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ, ૧૨૦૫૫ લોકોને
રસીનો બીજો ડોઝ, ૧૨૧૮
લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.૧૫ થી ૧૮ વયના ૫૪૨ બાળકોને રસીનો પહેલો
અને ૪૮૮૦ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં
આવ્યો હતો.




