Gujarat

ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાદ દિન નિમિત્તે અનેક સંસ્થાઓ પુષ્પાજંલિ અર્પી

By GS Team
6 Dec 20211 min read
This article was originally published on 6 Dec 2021
ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાદ દિન નિમિત્તે અનેક સંસ્થાઓ પુષ્પાજંલિ અર્પી

ભરૂચ: ભરૂચ: દેશનું બંધારણ ઘડવામાં ચાવીરૂપ ભુમિકા ભજવનાર ડો. ભીમરાવ આંબેડકરની આજે પુણ્યતિથિ છે. જેથી આજે સવારથી જ રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબની પ્રતિમાને ફુલહાલ કરવા અનેક સંસ્થાઓ અને રાજકીય પક્ષો એકઠા થયા હતાં, વિધાનસભાનાં મુખ્ય નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિત ભાજપા અનુસુચિત જાતિ મોરચાના આગેવાનો, વિવિધ દલિત સંગઠનોએ પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી બાબાસાહેબના માનમાં સુત્રોચ્ચાર કર્યા હતાં.