Gujarat
કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે
By GS TEAM
25 Mar 20261 min read
કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) માં આવેલી એક ગાર્મેન્ટ કંપનીમાં આજે(25 માર્ચ) ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
00:00
00:34
Summarized by AI; it may make mistakes. Check important info

Kutch Fire News: કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) માં આવેલી એક ગારમેન્ટ કંપનીમાં આજે(25 માર્ચ) ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ ગારમેન્ટના યુનિટમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગથી દૂર દૂર સુધી ધુમાડા દેખાયા.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેટની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.