Get The App

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો 1 - image

ભાવનગર, શુક્રવાર ગઢડા પોલીસે નિંગાળા ગામથી દરેડ જવાના રસ્તે આવેલ ખારાંમાં દરોડો પાડી બાવળની કાંટમાં તલાશી લેતા વિદેશી દારૃની ૪૦ બોટલ રૃ.૪૦૦૦ ની મળી આવતા પોલીસે ક્રિપાલસિંહ ભગીરથસિંહ વાળાની ધરપકડ કરી તેના વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.