Get The App

મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 1 - image


Gandhinagar News : ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 207 મહેસૂલ તલાટી અને 145 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. 

207 મહેસૂલ તલાટી અને 145 નાયબ મામલતદારની બદલી

મહેસૂલ વિભાગ મુજબ, રાજ્યના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદારોને સંબંધિત કલેક્ટરની અરજી આધીન બદલી કરવામાં આવી છે. તેમજ મહેસૂલ તલાટી વર્ગ-3ના કર્મચારીની સ્વ-વિનંતી અને જિલ્લા ફેરબદલીની વિચારણ હેઠળ અલગ-અલગ જિલ્લામાં બદલીના હુકમ કરવામાં આવ્યા છે. 

મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 2 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 3 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 4 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 5 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 6 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 7 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 8 - image

આ પણ વાંચો: ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, પ્રેક્ટિકલની હૉલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે

મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 9 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 10 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 11 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 12 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 13 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 14 - imageમહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ 15 - image