Gujarat

મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ

By GS TEAM
27 Jan 20261 min read
TukuTouch Logo
ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 207 મહેસૂલ તલાટી અને 145 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ

Gandhinagar News : ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 207 મહેસૂલ તલાટી અને 145 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. 

207 મહેસૂલ તલાટી અને 145 નાયબ મામલતદારની બદલી

મહેસૂલ વિભાગ મુજબ, રાજ્યના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદારોને સંબંધિત કલેક્ટરની અરજી આધીન બદલી કરવામાં આવી છે. તેમજ મહેસૂલ તલાટી વર્ગ-3ના કર્મચારીની સ્વ-વિનંતી અને જિલ્લા ફેરબદલીની વિચારણ હેઠળ અલગ-અલગ જિલ્લામાં બદલીના હુકમ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, પ્રેક્ટિકલની હૉલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે