IPS Transfer: ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીની બદલી કરી અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉનગ્રેડ (ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં ફેરવવી) અથવા અપગ્રેડ કરવામાં આવી છે જેથી યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરી શકાય. આ આદેશો જાહેર હિતમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.
નિર્લિપ્ત રાયની SMCમાંથી બદલી
નિર્લિપ્ત રાય (IPS: 2010) ની સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIGP) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અશોક કુમારની બદલીથી ખાલી પડેલી જગ્યા પર, પોસ્ટને ડાઉનગ્રેડ કરીને કરવામાં આવી છે.
મહત્વની બદલીઓ પર કરો નજર
શમશેર સિંઘ (1991): ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમ ગાર્ડ્સ (અમદાવાદ) તરીકે નિમણૂક
અશોક કુમાર (2003): આઈ.જી.પી. (રાજકોટ રેન્જ) થી બદલી કરી આઈ.જી.પી., CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર બનાવવામાં આવ્યા
રાઘવેન્દ્ર વત્સ (2005): જે.સી.પી. (ક્રાઈમ, સુરત) થી બદલી કરી આઈ.જી.પી., અમદાવાદ રેન્જ તરીકે નિમણૂક
મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ (2007): તેમને આઈ.જી.પી. ગ્રેડમાં પ્રમોશન આપી ડી.આઈ.જી.પી. (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર તરીકે નિમણૂક અપાઈ
વાબાંગ જામીર (1999): તેમને સુરતથી બદલી કરી હાલ વેઇટિંગ ફોર પોસ્ટિંગ (નવી નિમણૂક સુધી રાહ જોવાની સૂચના)માં રાખવામાં આવ્યા
|
ક્રમ |
અધિકારીનું નામ અને બેચ |
વર્તમાન હોદ્દો / સ્થિતિ |
નવી નિમણૂકનો હોદ્દો |
|
1 |
શમશેર સિંઘ (1991) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ
અને કમાન્ડન્ટ જનરલ, હોમ ગાર્ડ્સ, અમદાવાદ |
|
2 |
અશોક કુમાર (2003) |
IGP, રાજકોટ રેન્જ |
IGP, CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર |
|
3 |
ગગનદીપ ગંભીર (2004) |
IGP (એડમિનિસ્ટ્રેશન), ગાંધીનગર |
IGP, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) નો વધારાનો
હવાલો |
|
4 |
ગૌતમકુમાર એમ. પરમાર (2004) |
IGP, ભાવનગર રેન્જ |
IGP, CID (ક્રાઈમ), ગાંધીનગર |
|
5 |
રાઘવેન્દ્ર વત્સ (2005) |
JCP (ક્રાઈમ), સુરત શહેર |
IGP, અમદાવાદ રેન્જ |
|
6 |
નિલેશ ભીખાભાઈ જાજડિયા (2006) |
IGP, જૂનાગઢ રેન્જ |
JCP (સેક્ટર-2, ક્રાઈમ અને લો એન્ડ ઓર્ડર), વડોદરા |
|
7 |
બિપિન શંકરરાવ આહિરે (2006) |
એડિશનલ ડાયરેક્ટર, ACB, અમદાવાદ |
IGP, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર |
|
8 |
પી. એલ. માલ (2006) |
IGP, કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદ |
એડિશનલ ડાયરેક્ટર, ACB, અમદાવાદ |
|
9 |
એન. એન. ચૌધરી (2006) |
JCP (ટ્રાફિક), અમદાવાદ શહેર |
IGP, ઇન્ટેલિજન્સ-2, ગાંધીનગર |
|
10 |
એ. જી. ચૌહાણ (2006) |
IGP (જેલ), અમદાવાદ |
JCP (ટ્રાફિક), અમદાવાદ શહેર |
|
11 |
આર. વી. અસારી (2006) |
IGP, પંચમહાલ-ગોધરા રેન્જ |
IGP, ભાવનગર રેન્જ |
|
12 |
કે. એન. ડામોર (2006) |
JCP (સેક્ટર-2), સુરત શહેર |
IGP, CID (ક્રાઈમ), ગાંધીનગર |
|
13 |
મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ (2007) |
જોઈન્ટ ડાયરેક્ટર, ACB, અમદાવાદ |
DIGP (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર |
|
14 |
પરીક્ષિતા વી. રાઠોડ (2007) |
IGP, CID (ક્રાઈમ), ગાંધીનગર |
IGP, બનાસકાંઠા રેન્જ, પાલનપુર |
|
15 |
વિધિ ચૌધરી (2009) |
એડિશનલ સીપી (સ્પેશિયલ બ્રાન્ચ), અમદાવાદ |
DIGP, પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરા |
|
16 |
વિશાલકુમાર બી. વાઘેલા (2009) |
DIGP (આર્મડ યુનિટ્સ), ગાંધીનગર |
DIGP, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર |
|
17 |
લીના પાટીલ (2010) |
એડિશનલ સીપી (ક્રાઈમ અને લો એન્ડ ઓર્ડર), વડોદરા |
પ્રિન્સિપાલ, ગુજરાત પોલીસ
એકેડેમી, કરાઈ (DIGP ગ્રેડ) |
|
18 |
નિર્લિપ્ત રાય (2010) |
DIGP, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર |
DIGP, રાજકોટ રેન્જ |
|
19 |
દીપકકુમાર વી. મેઘાણી (2010) |
DIGP (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર |
જોઈન્ટ ડાયરેક્ટર, ACB, અમદાવાદ |
|
20 |
મહેન્દ્ર બગડિયા (2010) |
એડિશનલ સીપી (ક્રાઈમ, ટ્રાફિક અને
એડમિન), રાજકોટ |
એડિશનલ સીપી, સેક્ટર-2, સુરત શહેર |
|
21 |
હિતેશકુમાર એચ. જોયસર (2011) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
DIGP, ઇન્ટેલિજન્સ-1, ગાંધીનગર |
|
22 |
તરુણ દુગ્ગલ (2011) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
એડિશનલ સીપી (એડમિનિસ્ટ્રેશન), અમદાવાદ શહેર |
|
23 |
ચૈતન્ય રવિન્દ્ર માંડલિક (2011) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
એડિશનલ સીપી (ક્રાઈમ, ટ્રાફિક અને
એડમિન), રાજકોટ |
|
24 |
સરોજ કુમારી (2011) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
DIGP (જેલ), વડોદરા |
|
25 |
રાજેન્દ્રસિંહ ચુડાસમા (2011) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
DIGP, જૂનાગઢ રેન્જ |
|
26 |
આર. પી. બારોટ (2011) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
DIGP (જેલ), અમદાવાદ |
|
27 |
જી. એ. પંડ્યા (2011) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
DIGP (જેલ), રાજકોટ |
|
28 |
આર. ટી. સુસરા (2011) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
એડિશનલ સીપી (સ્પેશિયલ બ્રાન્ચ), અમદાવાદ શહેર |
|
29 |
સુધા એસ. પાંડે (2011) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
DIGP (આર્મડ યુનિટ્સ), વડોદરા |
|
30 |
સુજાતા મઝમુદાર (2011) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
DIGP (આર્મડ યુનિટ્સ), ગાંધીનગર |
|
31 |
સુધીરકુમાર જે. દેસાઈ (2012) |
DIGP (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર |
એડિશનલ સીપી (સેક્ટર 1 અને ટ્રાફિક), વડોદરા |
|
32 |
બલરામ મીના (2012) |
ADC ટુ માનનીય રાજ્યપાલ, ગાંધીનગર |
એડિશનલ સીપી, સેક્ટર-1, સુરત શહેર |
|
33 |
કરણરાજ વાઘેલા (2012) |
એડિશનલ સીપી (ઇકોનોમિક વિંગ), સુરત શહેર |
એડિશનલ સીપી (ક્રાઈમ), સુરત શહેર |
|
34 |
એસ. વી. પરમાર (2012) |
DIGP, SRPF ગ્રુપ-15, ઓએનજીસી, મહેસાણા |
એડિશનલ સીપી (ટ્રાફિક), સુરત શહેર |
|
35 |
એ. એમ. મુનિયા (2012) |
DIGP, SRPF ગ્રુપ-5, ગોધરા |
DIGP, કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદ |
|
36 |
મયુર ગુલાબરાવ પાટીલ (2014) |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
ડીસીપી, ઝોન-8, અમદાવાદ શહેર |
|
37 |
વાબાંગ જામીર (1999) |
સ્પેશિયલ સીપી, સેક્ટર-1, સુરત શહેર |
વેઇટિંગ ફોર પોસ્ટિંગ |









