ગુજરાતઃ વર્ષ 2022-23માં સરકારનો અંદાજ(કરોડમાં)

ગાંધીનગર, તા. 03 માર્ચ 2022, ગુરૂવાર
મહેસૂલી આવક - ૧૮૨૦૪૫.૪૬
મહેસૂલી ખર્ચ - ૧૮૧૦૩૯.૬૦
મહેસૂલી હિસાબ પર પુરાંત - ૧૦૦૫.૮૬
મૂડીની આવક - ૫૧૨૫૧
લોન અને પેશગી સહિત મૂડી ખર્ચ - ૫૯૩૯૪.૦૬
મૂડી હિસાબ પર ખાધ - -૮૧૪૩.૦૬
કુલ એકત્રિત ફંડ , ૭૧૩૭.૨૦
જાહેર હિસાબ , -૭૮૦૫.૨૯
ચોખ્ખી લેવડ-દેવડ - ૬૬૮.૦૯ કરોડ
વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૬૮૬૫.૭૦ પુરાંતનો અંદાજ હતો પરંતુ ચોખ્ખી લેવડ-દેવડને કારણે સરકારને રૂ. ૧૬૧.૯૯ કરોડની ખાધ ઊભી થઈ
વર્ષ ૨૦૨૦-૨૧માં એકત્રિત ફંડ રૂ. ૪૯૬.૦૪ કરોડ હતું જેની સામે વર્ષના અંતે ચોખ્ખો હિસાબ રૂ. ૬૫૮.૦૩ કરોડ થયો.
સરકારને રૂ. ૧૬૧.૯૯ કરોડની ખાધ ઊભી થઈ
ગુજરાતનું વર્ષ 2022-23નું બજેટ અંદાજ
મહેસુલ આવક – 1.82.045.46 કરોડ રૂપિયા
મહેસુલી ખર્ચ – 1,81,039,60 કરોડ રૂપિયા
મહેસુલી હિસાલ પર પુરાંત – 1,005.86 કરોડ રૂપિયા
મૂડીની આવક – 51,251 કરોડ રૂપિયા
લોન અને પેશગી સહિત મૂડી ખર્ચ – 59,394.06 કરોડ રૂપિયા
મૂડી હિસાબ પર ખાધ – 8,143.06 કરોડ રૂપિયા
કુલ એક્ત્રિત ફંડ – 7,137.20 કરોડ રૂપિયા
જાહેર હિસાબ – 7,805.29 કરોડ રૂપિયા
ચોખ્ખી લેવડ-દેવડ – 668.09 કરોડ કરોડ રૂપિયા




