Gujarat

ગુજરાતમાં જળબંબાકાર: 125 ડેમ હાઈ એલર્ટ, 93 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ

By GS TEAM
7 Sep 20251 min read
TukuTouch Logo
દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે રવિવારે (7 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 102 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 107 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે ધોધમાર વરસાદના કારણે રાજ્યના 125 ડેમ હાઈ એલર્ટ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં જળબંબાકાર: 125 ડેમ હાઈ એલર્ટ, 93 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ

Gujarat Dam Status : દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે રવિવારે (7 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 102 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 107 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે ધોધમાર વરસાદના કારણે રાજ્યના 125 ડેમ હાઈ એલર્ટ પર છે.

125 ડેમ હાઈ એલર્ટ

ગુજરાતના 206 ડેમમાંથી 125 ડેમ હાઈ એલર્ટ, 20 એલર્ટ અને 15 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. જેમાં 93 જેટલાં ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા જેટલાં ભરાયા છે. તેમજ નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો 91 ટકા ભરાયો છે. 

આ પણ વાંચો: સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ

આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠામાં 16 કલાક સુધી પાણીના પ્રવાહમાં મોત સામે લડતો રહ્યો યુવક, ઉદયપુરમાં પણ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ

આ પણ વાંચો: બનાસકાંઠાના સૂઈગામમાં 10 ઈંચ વરસાદ; સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાંથી અમદાવાદના 6 યુવકોનું રેસ્ક્યૂ

આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, રિવરફ્રન્ટ ડૂબ્યો, પોળોમાં 6 લોકો ફસાયા