Gujarat

નવેમ્બરની ગુજરાતની જીએસટીના આવક રૃ.૬૭૨૩ કરોડની થઈ

By GS TEAM
1 Dec 20251 min read
નવેમ્બરની ગુજરાતની જીએસટીના આવક રૃ.૬૭૨૩ કરોડની થઈ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર 

નવેમ્બર ૨૦૨૫ના મહિનામાં ગુજરાતની જીએસટીની આવક રૃા. ૬૭૨૩ કરોડની થઈ છે. બીજીતરફ નવેમ્બર ૨૦૨૫માં વેટની આવક રુ. ૨૭૦૭ કરોડની થઈ છે જીેસટી અને વેટની મળીને ગુજરાતના મૂલ્ય વર્ધિત વેરાની નવેમ્બર ૨૦૨૫ની આવક રુ. ૨૭૦૭ કરોડની થઈ છે. તેમ જ વિદ્યુત શુલ્કની રુ. ૧૦૨૫ કરોડ અને વ્યવસાય વેરાની રૃા. ૧૪ કરોડની આવક થઈ છે.

નવેમ્બરમાં ગુજરાતની જીએસટીની આવક રૃ. ૬૭૨૩ કરોડની થઈ છે, જે નવેમ્બર ૨૦૨૪માં થયેલીર ૂ. ૬૬૫૫ કરોડ કરતાં માત્ર એક ટકા વધારે છે. નવેમ્બર ૨૦૨૫માં રાષ્ટ્રીય સ્તરે જીએસટીની આવકમાં માત્ર ૦.૭ ટકાનો વધારો થયો છે. 

નવેમ્બર ૨૦૨૯ સુધીના નવ માસના ગાળામાં જીએસટીની કુલ રૃ.૫૨,૩૯૦ કરોડની આવક કરી છે. નવેમ્બર ૨૦૨૫માં સ્ટે જીએસટીને વેલ્યુ એડડ  ટેક્સ થકી રુ. ૩૨.૪૦ કરોડની થઈ હતી. ૨૦૨૪ન નવેમ્બર ૨૦૨૪ના નવેમ્બર માસમાં જીએસટીની આવક રુ. ૩૨.૪૦ કરોડની થઈ હતી.