Gujarat
ઇફકોના કંડલા પ્લાન્ટમાં ભીષણ આગ
By GS Team
28 Feb 20221 min read
This article was originally published on 28 Feb 2022

સોમવારે સાંજે ઇફ્કો ના કંડલા ખાતે ના પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.. વિડિયો જુઓ..
ઇફકોના કંડલા પ્લાન્ટમાં ભીષણ આગ#IFFCO #Fire pic.twitter.com/iRABkZUd1l
— Gujarat Samachar (@gujratsamachar) February 28, 2022




