Gujarat

દારૂડિયા પતિએ ઝઘડો કરતા પત્નીએ ઝેર પી લીધું

By GS TEAM
2 Nov 20251 min read
TukuTouch Logo
પાદરા તાલુકાના જલાલપુરા ગામમાં બારકુંડળી ફળિયામાં રહેતો અક્ષય પટેલ નામનો યુવાન દારૂની લતે ચડી ગયો હતો તારીખ 31ની રાત્રે તે દારૂ પીને ઘેર આવ્યો ત્યારે તેની પત્ની કાજલ ઉંમર વર્ષ 28એ ઠપકો આપ્યો હતો. પત્નીના ઠપકાની સાથે અક્ષયે તેની સાથે ઝઘડો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂડિયા પતિએ ઝઘડો કરતા પત્નીએ ઝેર પી લીધું

પાદરા તાલુકાના જલાલપુરા ગામમાં બારકુંડળી ફળિયામાં રહેતો  અક્ષય પટેલ નામનો યુવાન દારૂની લતે ચડી ગયો હતો તારીખ 31ની રાત્રે તે દારૂ પીને ઘેર આવ્યો ત્યારે તેની પત્ની કાજલ ઉંમર વર્ષ 28એ ઠપકો આપ્યો હતો. પત્નીના ઠપકાની સાથે અક્ષયે તેની સાથે ઝઘડો કર્યો હતો. જેના પગલે મનમાં લાગી આવતા કાજલે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.