Gujarat
વડોદરામાં સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 11.8 ડીગ્રી નોંધાયું
By GS TEAM
16 Dec 20251 min read
વડોદરામાં ઠંડીનો પારો અચાનક ગગડ્યો હતો ગઈ રાત્રે તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે નોંધાયુ હતું. જે સીઝનનો કોલડેસ્ટ ડે ગણાય છે. ગઈકાલે ઠંડીનો પારો 13 ડિગ્રી હતો જેમાં આજે અચાનક એક ડિગ્રી કરતા પણ વધુ ઘટીને 11.8 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ઠંડીનો પારો અચાનક ગગડ્યો હતો ગઈ રાત્રે તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે નોંધાયુ હતું. જે સીઝનનો કોલડેસ્ટ ડે ગણાય છે. ગઈકાલે ઠંડીનો પારો 13 ડિગ્રી હતો જેમાં આજે અચાનક એક ડિગ્રી કરતા પણ વધુ ઘટીને 11.8 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું. ઉલ્લેખનીય છે કે તારીખ 17 નવેમ્બરના રોજ તાપમાન 12.4 ડિગ્રી સૌથી ઓછું નોંધાયા બાદ ગત બુધવારે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ આજે તેનાથી પણ તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે.