Gujarat

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા : પાછલી તારીખના મેન્ડેટ અંગે ગણગણાટ

By GS TEAM
18 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં આવેલી ધી વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી અંગે ભાજપ ભાજપ સમર્પિત શહેર જિલ્લાના ઉમેદવારો અંગે પક્ષ તરફથી જાહેર કરાયો છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા : પાછલી તારીખના મેન્ડેટ અંગે ગણગણાટ

Vadodara : વડોદરા જિલ્લામાં આવેલી ધી વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી અંગે ભાજપ ભાજપ સમર્પિત શહેર જિલ્લાના ઉમેદવારો અંગે પક્ષ તરફથી જાહેર કરાયો છે. જોકે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આવેલા મેન્ડેટને કારણે ભાજપ સમર્પિત અન્ય ઉમેદવારો પોતાના ચૂંટણી અંગે ભરેલા ફોર્મ પરત ખેંચશે. જોકે મોવડી મંડળ દ્નારા પાછલી તારીખથી મેન્ડેટ અપાયો હોવાનો ગણગણાટ શરૂ થયો છે. 

ઉલ્લેખનીય છે કે વડોદરા ખાતે આવેલી વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી આગામી દિવસોમાં યોજવાની છે. આ અંગે ચૂંટણી ફોર્મ ભરવા બાબતે વડોદરા શહેરની એકમાત્ર બેઠક અંગે ભાજપ સમર્પિત ઉમેદવાર તરીકે પાર્થિવ શૈલેષભાઈ પટેલના નામનો મેન્ડેટ જાહેર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરાયો છે આવી જ રીતે તાલુકાની બેઠક માટે યોગેશ ચીમનભાઈ પટેલ જ્યારે સાવલીના નટવરસિંહ મોતીસિંહ સોલંકી, ડેસર માટે જયેશભાઈ જયંતીભાઈ પટેલ, પાદરા બેઠક માટે પિનાકીન કનુભાઈ પટેલ, અને વાઘોડિયા બેઠક માટે હરિકૃષ્ણ પ્રવીણભાઈ પટેલ, ડભોઇ-1ના ઉમેશ રમણભાઈ પટેલ અને ડભોઇ-2 માટે દિનેશ રમણભાઈ પટેલ, સિનોરના ચંદ્રવદન મનુભાઈ પટેલ, જ્યારે કરજણ-1 માટે ધર્મેન્દ્ર ચંદ્રકાંતભાઈ પટેલ અને કરજણ-2 માટે ધ્રુવલ સતિષભાઈ પટેલના નામનો મેન્ડેટ જોકે જાહેર કરાયેલો મેડિક પાછલી તારીખનો હોવા અંગે ગણગણાટ શરૂ થયો છે. આમ છતાં ભાજપ સમર્પિત ઉમેદવારો સિવાયના બાકી ભાજપ સમર્પિત ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મ પર