Gujarat

બીસીસીઆઈ વુમન્સ અંડર -19 T-20 ટ્રોફીમાં બરોડા મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી

By GS TEAM
9 Nov 20251 min read
TukuTouch Logo
બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) એ બરોડા અન્ડર -19 મહિલા ટીમને વુમન્સ અન્ડર–19 ટી–20 ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બીસીસીઆઈ વુમન્સ અંડર -19 T-20 ટ્રોફીમાં બરોડા મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) એ બરોડા અન્ડર -19 મહિલા ટીમને વુમન્સ અન્ડર–19 ટી–20 ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા છે. 

બરોડા ટીમે  ક્વાર્ટર ફાઇનલમાં તામિલનાડુ સામે શાનદાર જીત નોંધાવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે  કર્ણાટકની ટીમ સામે તા. 10 નવેમ્બરનાં રોજ કોલકાતામાં રમાનારી સેમીફાઇનલ મેચમાં ટક્કર આપશે. બીસીએએ ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફના પ્રયત્નો અને ટીમવર્કની પ્રશંસા કરી   સેમીફાઇનલ મુકાબલા માટે ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.