Gujarat

જામનગરના ન્યાયમૂર્તિની હાઈકોર્ટના રજિસ્ટ્રાર પદે નિયુક્તિ

By GS Team
5 Feb 20221 min read
This article was originally published on 5 Feb 2022
જામનગરના ન્યાયમૂર્તિની હાઈકોર્ટના રજિસ્ટ્રાર પદે નિયુક્તિ

જામનગર, તા. 05

જામનગરના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ સહિત ત્રણ ન્યાયમૂર્તિનો હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે નિયુક્તિનો ગઈકાલે આદેશ થયો છે.

જામનગરના પ્રિન્સિ૫લ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ મૂલચંદ ત્યાગી સહિત મહેસાણાના એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.આર.રાવલ તેમજ ગાંધીનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ એન.સી.રાવલની ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.