Gujarat

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, 27 PIની બદલી, 8 લિવ રિઝર્વ PIની નિમણૂક

By GS TEAM
23 Feb 20261 min read
TukuTouch Logo
અમદાવાદ શહેરના વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા 27 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, જે પોલીસ સ્ટેશનો અત્યાર સુધી ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે હતા, ત્યાં હવે પૂર્ણકાલીન PIની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત લાંબા સમયથી લીવ રિઝર્વ (રજા પર અથવા વેઇટિંગમાં) રહેલા 8 PIને પણ આ યાદીમાં નવા પોસ્ટિંગ સોંપી જવાબદારી સોંપવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, 27 PIની બદલી, 8 લિવ રિઝર્વ PIની નિમણૂક

Ahmedabad Police Transfers: અમદાવાદ શહેરના વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા 27 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, જે પોલીસ સ્ટેશનો અત્યાર સુધી ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે હતા, ત્યાં હવે પૂર્ણકાલીન PIની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત  લાંબા સમયથી લીવ રિઝર્વ (રજા પર અથવા વેઇટિંગમાં) રહેલા 8 PIને પણ આ યાદીમાં નવા પોસ્ટિંગ સોંપી જવાબદારી સોંપવામાં આવી છે. 

આ 27 PIની આંતરિક બદલી કરાઈ

લીવ રિઝર્વમાં રહેલા આ 8 PIને પોસ્ટિંગ સોંપાઈ