Get The App

અમદાવાદ પૂર્વના હાટકેશ્વરની ઘટના: એસ.ટી બસ ચાલકે સ્કૂલ વિદ્યાર્થીને લીધો અડફેટે

Updated: Feb 23rd, 2022

GS TEAM

Google News
Google News
અમદાવાદ પૂર્વના હાટકેશ્વરની ઘટના:   એસ.ટી બસ ચાલકે સ્કૂલ વિદ્યાર્થીને લીધો અડફેટે 1 - image

અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર 

અમદાવાદ હાટકેશ્વરમાં એસ.ટી બસ ચાલાકે એક સ્કૂલના વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. આ ઘટના આજે સવારે બની હતી. જેમાં વિદ્યાર્થી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદ પૂર્વના હાટકેશ્વરની ઘટના:   એસ.ટી બસ ચાલકે સ્કૂલ વિદ્યાર્થીને લીધો અડફેટે 2 - image

ઉલ્લેખનીય વાત એ છે કે, હાટકેશ્વરના બ્રિજ પર ભ્રષ્ટાચારના જે ગાબડા પડ્યા હતા તેના કારણે બ્રિજ એક તરફ ચાલે છે અને તેનો ભોગ આજે વિદ્યાર્થી બન્યો હતો.