Gujarat

મારામારીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

By GS TEAM
19 Nov 20251 min read
મારામારીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

લખતરસુરેન્દ્રનગર પેરોલ ફર્લોે ટીમે વર્ષ ૨૦૨૩માં લખતર પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ, મારામારી અને ધાડ સહિતના ગંભીર ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી વિનોદ સોહનજી સાલવી (રહે.રાજસ્થાન)ને અમદાવાદથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને લખતર પોલીસ મથકે સોંપ્યો હતો.