Gujarat

બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા

By GS TEAM
22 May 20261 min read
બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા

ભાવનગરબોટાદના ભદ્રાવડી ગામે પરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઈકબાલ ઈશાભાઈ ગનીયાણી, કમલેશ નકાભાઈ મેટાલીયા, નઝીર હનીફભાઈ શેખ, તહિક મહમદભાઈ લોયા, મુળજી સવજીભાઈ મેટાલીયા અને સુખરામ શિવદાસભાઈ દુધરેજીયાને પાળિયાદ પોલીસે કુલ રૃ.૧૧,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પાળિયાદ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.