સ્માર્ટફોન શિપમેન્ટમાં ૬ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેમરી ચિપના ભાવ વધવાથી હેન્ડસેટ ૧૫% મોંઘા થયા : એન્ટ્રી-લેવલ ઉપકરણોમાં 4G મોડલ્સ પર વધુ આધાર
અમદાવાદ : ભારતના સ્માર્ટફોન માર્કેટે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં છ વર્ષનો સૌથી મોટો શિપમેન્ટ ઘટાડો નોંાૃધાવ્યો છે, જેમાં વાર્ષિક ાૃધોરણે વોલ્યુમ ૧૦% ઘટયું છે. વૈશ્વિક મેમરી ચિપના વાૃધતા ભાવોને કારણે હેન્ડસેટ ઉત્પાદકોને કિંમતોમાં તીવ્ર વાૃધારો કરવાની ફરજ પડી હતી, જેનાથી આક્રમક િધરાણ ઓફર્સ હોવા છતાં દેશના સૌથી મોટા સ્માર્ટફોન સેગમેન્ટમાં પરવડે તેવા દર પર નકારાત્મક અસર પડી છે.
આ ઘટાડો આ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી મંદીને આગળ ાધપાવે છે, જ્યારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં શિપમેન્ટમાં ૩%નો ઘટાડો થયો હતો. અગાઉની મંદી જે મુખ્યત્વે ઇન્વેન્ટરી સુાૃધારણા અથવા વિલંબિત અપગ્રેડને કારણે હતી, તેનાથી વિપરીત હાલની નબળાઈ કમ્પોનન્ટ ખર્ચમાં તીવ્ર વાૃધારાને કારણે છે, ખાસ કરીને DRAM અને NAND મેમરી, જેનો બોજો ઉત્પાદકો દ્વારા ગ્રાહકો પર નાખવામાં આવ્યો છે.
ક્વાર્ટર દરમિયાન લગભગ તમામ મોટી બ્રાન્ડ્સે મલ્ટીપલ વખત કિંમતોમાં વાૃધારો કર્યો હતો કારણ કે મેમરી અને અન્ય કમ્પોનન્ટના ખર્ચમાં સતત વાૃધારો થતો રહ્યો. ક્વાર્ટરના અંત સુાૃધીમાં સ્માર્ટફોનની સરેરાશ કિંમતમાં આશરે ૧૫%નો વાૃધારો થયો હતો, જે ગ્રાહકોની ખરીદી પર મોંઘવારી અને નબળા વિવેકાાૃધીન ખર્ચ વચ્ચે વાૃધુ એક મોટો ફટકો છે.
મેમરી અને અન્ય કમ્પોનન્ટ ખર્ચમાં સતત વાૃધારાને કારણે લગભગ દરેક ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરરને કિંમતોમાં મલ્ટીપલ રાઉન્ડ વાૃધારો કરવાની ફરજ પડી હતી.
આ અસર માસ-માર્કેટ (લોકપ્રિય બજેટ સેગમેન્ટ)માં સૌથી વાૃધુ દ્રશ્યમાન હતી. રૂ. ૧૫,૦૦૦થી ઓછી કિંમતના સ્માર્ટફોનનું શિપમેન્ટ વાર્ષિક ાૃધોરણે ૪૫% ઘટયું છે, જે તેને સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કેટેગરી બનાવે છે. આ સેગમેન્ટમાં બિલ ઓફ મટિરિયલ્સમાં મેમરીનો હિસ્સો હવે ૪૫%થી વાૃધુ છે, જે અગાઉ ૨૦% કરતા ઓછો હતો, જેના કારણે કેટલાક મોડલ્સની કિંમતો તેમની મૂળ લોન્ચ કિંમત કરતા બમણાથી વાૃધુ થઈ ગઈ છે.









