Business Plus

શેરોમાં નરમ અન્ડરટોન વચ્ચે સ્કીપ આધારીત વધઘટ જોવાશે

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
બીએસઈ ઈન્ડેક્સ (૭૮૦૭૯.૯૬) ૭૯૧૪૩.૧૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૮૧૧૯ ઉપર ૭૮૨૬૪, ૭૮૫૦૯ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૭૭૪૯૭ નીચે ૭૬૯૮૮, ૭૬૨૧૦ સુધીની શક્યતા. બેંક નિફટી ફયુચર (૫૭૮૬૧.૪૦) ૫૬૧૫૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૮૦૯૯, ૫૮૨૧૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭૫૦૦ નીચે ૫૭૩૬૦ તુટે તો નબળાઈ સમજવી. નિફટી ફયુચર (૨૪૪૬૮.૦૦) ૨૪૭૫૮.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૫૧૫ ઉપર ૨૪૫૫૦, ૨૪૬૩૮ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૩૬૩ નીચે ૨૪૩૩૦, ૨૪૨૭૦, ૨૪૦૪૦, ૨૩૮૫૦ સુધીની શક્યતા.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરોમાં નરમ અન્ડરટોન વચ્ચે સ્કીપ આધારીત વધઘટ જોવાશે

ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

(કલોઝીંગ તા.૧૩-૮-૨૬)
બીએસઈ ઈન્ડેક્સ (૭૮૦૭૯.૯૬) ૭૯૧૪૩.૧૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૮૧૧૯ ઉપર ૭૮૨૬૪, ૭૮૫૦૯ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૭૭૪૯૭ નીચે ૭૬૯૮૮, ૭૬૨૧૦ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (૫૭૮૬૧.૪૦) ૫૬૧૫૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૮૦૯૯, ૫૮૨૧૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭૫૦૦ નીચે ૫૭૩૬૦ તુટે તો નબળાઈ સમજવી.
નિફટી ફયુચર (૨૪૪૬૮.૦૦) ૨૪૭૫૮.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૫૧૫ ઉપર ૨૪૫૫૦, ૨૪૬૩૮ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૩૬૩ નીચે ૨૪૩૩૦, ૨૪૨૭૦, ૨૪૦૪૦, ૨૩૮૫૦ સુધીની શક્યતા.
એપોલો હોસ્પીટલ (૮૬૦૦.૦૦) ૯૦૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૮૮૨૦ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૮૫૫૪ નીચે ૮૫૦૭ તુટે તો ૮૭૪૦, ૮૬૬૪, ૮૫૮૭ સુધીની શક્યતા.
બેંક ઓફ ઈન્ડિયા (૧૪૪.૮૭) ૧૩૪.૦૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૬.૨૫ ઉપર ૧૫૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૪૨ નીચે ૧૪૦ સપોર્ટ ગણાય.
બીડીએલ (૧૩૭૫.૫૦) ૧૨૪૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૮૦ ઉપર ૧૪૪૦, ૧૪૩૦, ૧૪૪૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૩૫૦ નીચે ૧૩૩૬, ૧૩૨૦ સપોર્ટ ગણાય.
ફોર્ટીસ હેલ્થકેર (૯૦૬.૧૫) ૯૭૮.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૯૧૮ ઉપર ૯૩૩ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૮૮૭ નીચે ૮૭૯ તુટે તો ૮૭૨, ૮૫૭ સુધીની શક્યતા.
ટીસીએસ (૨૩૭૫.૦૦) ૨૪૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૩૯૫ ઉપર ૨૪૨૮, ૨૪૪૫ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૬૨ નીચે ૨૩૨૯, ૨૩૦૦ તુટે તો ૨૨૯૬, ૨૨૬૪ સુધીની શક્યતા.
યુનીયન બેંક (૧૮૬.૫૦) ૧૫૩.૫૦નાં બોટમની સુધારા તરફી છે. ઉપરમાં ૧૮૯ ઉપર ૨૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૮૩ નીચે ૧૭૯ સપોર્ટ ગણાય.
આ ચરણને ચાલવાનો અર્થ સમજાયો પછી,
પર્વતો રસ્તા થયા ક્યારે, ખબર પણ ના રહી,
શ્યામ ઠાકોર