નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજારઃ તા.03થી 07 મહત્ત્વની ટર્નીંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૭૮૦૯૪.૬૪) ૭૫૪૭૪.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. તા.૦૩થી ૦૭ ગેનની ટર્નીંગના દિવસો ગણાય. ઉપરમાં ૭૮૨૮૩, ૭૮૬૬૫, ૭૯૩૩૬૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૭૩૩૩ નીચે ૭૬૯૮૮, ૭૬૭૦૯, ૭૬૨૧૦ સુધીની શકયતા. સપ્તાહની શરૂઆતમાં કદાચ પેનીક જોવાઈ શકે છે.
બેંક નિફટી ફયુચર (૫૭૪૨૫.૨૦) ૫૬૧૫૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૭૬૦૭ ઉપર ૫૮૬૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૬૧૫૫ તુટે તો ૫૫૬૫૦ સુધીની શકયતા.
નિફટીફયુચર(૨૪૪૫૨.૬૦)૨૩૬૪૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૪૯૦ ઉપર ૨૪૫૬૫, ૨૪૬૦૪ મહત્ત્વની સપાટી ગણાય.નીચામાં ૨૪૪૨૦ નીચે ૨૪૨૨૨, ૨૪૦૪૫, ૨૩૮૫૦ સુધીની શકયતા.
બજાજ ફાયનાન્સ (૧૧૪૧.૨૦) ૮૫૫.૧૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૧૫૨ ઉપર ૧૧૭૪, ૧૧૯૦ સુધીની શકયતા. નીચામાં ૧૧૩૪ નીચે ૧૧૧૫, ૧૦૮૩, ૧ો૦૬૫ સપોર્ટ ગણાય. પેનીકમાં સપોર્ટ મળશે.
બજાજ ફિનસર્વ (૨૦૨૯.૧૦)૧૮૨૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૦૩૭ ઉપર ૨૦૪૪, ૨૦૯૦ સુધીની શક્યતા. નીચામાં ૨૦૦૬ નીચે ૧૯૬૮, ૧૯૩૦ સપોર્ટ ગણાય. પેનીકમાં સપોર્ટ મળશે.
આઈએફસીઆઈ (૭૬.૫૪) ૬૮.૧૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૭.૫૭ ઉપર ૭૮.૭૦, ૮૨, ૮૫ સુધીની શક્યતા. નીચામાં ૭૩ નીચે ૭૦ સપોર્ટ ગણાય.
આરઈસી (૩૭૨.૯૫) ૩૪૧.૭૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૩૭૪.૫૦ ઉપર ૩૯૦, ૪૧૦ સુધીની શક્યતા. નીચામાં ૩૬૬ નીચે ૩૬૨ સપોર્ટ ગણાય.
તાતા મોટર્સ (૩૩૯.૭૫) ૩૧૮.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૩૪૨ ઉપર ૩૪૫, ૩૫૦, ૩૫૬ સુધીની શક્યતા. નીચામાં ૩૩૨ નીચે ૩૨૮ સપોર્ટ ગણાય.
પંજાબ નેશનલ બેંક (૧૧૨.૭૧) ૧૦૦.૪૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૧૩ કુદાવે તો ૧૧૮, ૧૨૦થી ૧૨૪ સુધીની શકયતા. નીચામાં ૧૧૦ તુટે તો ૧૦૮, ૧૦૬ સપોર્ટ ગણાય.
ભલા માણસ સુલેહ સારી છતાં પણ આ હકીકત છે,કે કડવું સત્ય કહેવાની જગા આપે છે તકરારો.
- મરીઝ.









