Business Plus

સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં ઉપરમાં 74850 અને 23182 મહત્ત્વની સપાટીઓે

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
અશોક ત્રિવેદીના ચાર્ટ સંકેત મુજબ, BSE ઇન્ડેક્સ 71292.88 ના બોટમથી સુધારા તરફી છે, જ્યારે બેંક નિફ્ટી ફ્યુચર 56186 ના ટોપથી નરમાઈ દર્શાવે છે. નિફ્ટી ફ્યુચરમાં પણ સુધારાનો માહોલ છે. ભારત ડાયનેમિક અને મઝગાંવ ડોકમાં નરમાઈ જોવા મળી રહી છે. HCL ટેકનો અને TCS સુધારા તરફી છે, જ્યારે સુઝલોન અને રિલાયન્સમાં નરમાઈની શક્યતા છે. રોકાણકારોએ સોમવારની વધઘટ પર ધ્યાન આપવું.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં ઉપરમાં 74850 અને 23182  મહત્ત્વની સપાટીઓે
  • ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
    (ક્લોઝીંગ તા.૩૦-૧૦-૨૦૨૬)
    બીએસઈ ઈન્ડેક્સ (૭૪૪૫૯.૫૩) ૭૧૨૯૨.૮૮નાં બોટમથી સુધારા તરફી છે ઉપરમાં ૭૪૭૪૨ ઉપર ૭૪૮૫૦, ૭૫૧૮૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૩૫૬૭ નીચે ૭૨૮૭૭ ક્લોઝીંગ સપોર્ટ ગણાય. સોમવારની વધઘટ ધ્યાનમાં રાખવી.
    બેંક નિફટી ફયુચર (૫૪૮૨૩.૪૦) ૫૬૧૮૬નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૬૧૮૬ ઉપર સુધારા તરફી ગણાય. નીચામાં ૫૩૮૧૦ નીચે ૫૨૫૯૦, ૫૧૩૭૦, ૫૦૫૦૦ સુધીની શક્યતા.
    નિફટી ફયુચર (૨૩૦૯૮.૯૦)૨૨૨૬૨.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૩૧૮૨ ઉપર ૨૩૩૮૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૨૮૫૦ નીચે ૨૨૫૬૬ ક્લોઝીંગ સપોર્ટ.
    ભારત ડાયનેમીક (૯૭૪.૦૦) ૧૪૮૧.૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૦૧૩ ઉપર ૧૦૩૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૯૭૪ નીચે ૯૫૮, ૮૮૩, ૮૦૭ સુધીની શક્યતા.
    એચસીએલ ટેકનો (૧૪૨૮.૧૦) ૧૧૬૨.૩૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૫૨ ઉપર ૧૪૬૮ કુદાવે તો ૧૪૯૩, ૧૫૩૭ સુધીની શક્યતા. નીચામાં ૧૪૦૬ નીચે ૧૩૮૦, ૧૩૬૪ સપોર્ટ ગણાય.
    મઝગાંવ ડોક (૧૭૦૫.૩૦) ૨૮૦૪.૬૬નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૮૦૪ ઉપર ૧૮૬૪ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૧૬૮૭ નીચે ૧૫૯૬, ૧૫૦૭, ૧૪૧૮ સુધીની શક્યતા.
    ટીસીએસ (૨૫૦૨.૬૦) ૨૦૨૧.૬૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૫૨૭ ઉપર ૨૬૨૫ કુદાવે તો ૨૬૯૪, ૨૬૭૫ સુધીની શકયતા. નીચામાં ૨૪૮૦, ૨૪૩૬, ૨૪૦૮ સપોર્ટ ગણાય.
    સુઝલોન (૩૩.૯૦) ૬૦.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૩૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૩ નીચે ૩૨.૩૫ ૨૯, ૨૬, ૨૩ સુધીની શક્યતા.
    રિલાયન્સ (૧૧૬૪.૯૦) ૧૨૩૪.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૧૭૭ ઉપર ૧૧૮૩, ૧૨૦૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૧૫૨ નીચે ૧૧૦૫ મહત્ત્વની સપાટી ગણાય.
    વટ વચન ને માનમોભાનો જમાનો શું હતો!
    ત્યારે માથાથી વધારે પાઘડી વટમાં હતી.
    -ખલીલ ધનતેજવી