Business Plus

શેરોમાં વધઘટે સ્ક્રીપ આધારીત સુધારાની ચાલ જોવાશે

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. BSE ઇન્ડેક્સ, બેંક નિફ્ટી ફ્યુચર અને નિફ્ટી ફ્યુચર સુધારા તરફી ગતિમાં છે. નિષ્ણાતોના મતે, BSE ઇન્ડેક્સ ૭૮૧૫૮ ઉપર ૭૮૨૪૦ સુધી પહોંચી શકે છે, જ્યારે બેંક નિફ્ટી ૫૮૬૭૯ ઉપર ૫૮૮૦૦ અને નિફ્ટી ફ્યુચર ૨૪૪૪૮ ઉપર ૨૪૪૮૦ કુદાવે તો ૨૪૫૧૦ સુધી જઈ શકે છે. બજાજ ફિનસર્વ, બજાજ ફાયનાન્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, HDFC બેંક, ઓબેરોય રીઆલ્ટી અને ટ્રેન્ટ પણ સુધારા તરફી વલણ દર્શાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરોમાં વધઘટે સ્ક્રીપ આધારીત સુધારાની ચાલ જોવાશે

બીએસઈ ઈન્ડેક્સ (૭૭૭૬૩.૯૧) ૭૩૩૧૮.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૮૧૫૮ ઉપર ૭૮૨૪૦, ૭૮૬૧૦, ૭૮૯૨૦, ૭૮૯૯૦, ૭૯૩૬૭ સુધીની શકયતા. નીચામાં ૭૭૭૧૦ નીચે ૭૭૫૭૮, ૭૭૦૬૩ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (૫૮૨૨૧.૦૦) ૫૨૮૭૨.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૮૬૭૯ ઉપર ૫૮૮૦૦, ૫૯૫૨૦ સુધીની શક્યતા. નીચામાં ૫૮૦૦૦ નીચે ૫૭૭૩૦, ૫૭૫૨૦ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (૨૪૪૫૨.૭૦)૨૩૧૦૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૪૪૮ ઉપર ૨૪૪૮૦ કુદાવે તો ૨૪૫૧૦, ૨૪૬૦૪, ૨૪૭૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪૩૨૫ નીચે ૨૪૨૮૨, ૨૪૧૪૨, ૨૪૦૫૦ સપોર્ટ ગણાય.
બજાજ ફિનસર્વ (૧૮૯૫.૬૦) ૧૬૩૯.૦૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૯૧૬ ઉપર ૧૯૩૨, ૧૯૬૮ સુધીની શક્યતા. નીચામાં ૧૮૬૨ નીચે ૧૮૨૦ સપોર્ટ ગણાય.
બજાજ ફાયનાન્સ (૧૦૩૧.૪૦) ૮૫૫.૧૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૦૪૦ ઉપર ૧૦૫૦ કુદાવે તો ૧૦૫૭, ૧૦૭૬, ૧૦૯૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૦૧૭ નીચે ૯૯૭ સપોર્ટ ગણાય.
ગોદરેજ પ્રોપર્ટીઝ (૧૯૯૬.૪૦) ૧૬૧૦.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૦૦૨ ઉપર ૨૦૦૮, ૨૦૫૦ કુદાવે તો ૦૨૬૫, ૨૧૨૨ સુધીની શક્યતા. નીચામાં ૧૯૫૦ નીચે ૧૮૯૩ સ પોર્ટ ગણાય.
એચડીએફસી બેંક (૮૦૧.૦૫) ૭૨૦.૩૬નાં બોટમથી સુધારા તરફી છે.ઉપરમાં ૮૦૭ ઉપર ૮૨૩, ૮૪૨ સુધીની શકયતા નીચામાં ૭૯૪ નીચે ૭૮૭ સપોર્ટ ગણાય.
ઓબેરોય રીઆલ્ટી (૧૯૩૪.૪૪) ૧૫૭૫.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૯૪૪ ઉપર ૧૯૭૫, ૨૦૯૦ સુધીની શક્યતા. નીચામાં ૧૮૫૭ નીચે ૧૮૨૮ સપોર્ટ ગણાય.
ટ્રેન્ટ (૩૩૪૦.૬૦) ૨૬૭૩.૮૪નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૩૪૦૦ ઉપર ૩૪૦, ૩૫૪૫ સુધીની શક્યતા. નીચામાં ૩૨૯૫ નીચે ૩૨૭૦ સપોર્ટ ગણાય.
રમતાં-રમતાં બાળકે લીટાં કર્યા,
હસ્તરેખા થઈ ગઈદીવાલની.
-ભાવેશ ભટ્ટ.