Business Plus

NCLAT નો લેટેસ્ટ ચુકાદો : કામદારોની પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજયુઈટીની રકમ 'લીક્વિડેશન એસ્ટેટ'ની બહાર ગણાય

By GS Team
12 Jul 20266 mins read
TukuTouch Logo
NCLAT દિલ્હી બેન્ચે જેટ એરવેઝ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. NCLAT એ ઠરાવ્યું છે કે, કંપનીએ પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેજ્યુઈટી માટે અલગ વ્યવસ્થા ન કરી હોય તો પણ તે રકમ 'લિક્વિડેશન એસ્ટેટ'નો ભાગ બનતી નથી. આમ, કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઈટીને પ્રાથમિકતા આપવાનો આદેશ અપાયો છે, જેથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતના લેણદારોના હિસ્સા પર અસર પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

NCLAT નો લેટેસ્ટ ચુકાદો : કામદારોની પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજયુઈટીની રકમ 'લીક્વિડેશન એસ્ટેટ'ની બહાર ગણાય
  • GST નું છ A to Z - હર્ષ કિશોર
  • દેવાદાર કંપનીની ભૂલને કારણે સરકારી વસુલાત સહીત તમામ સ્ટેકહોલડર્સનો શેર ઘટી શકે છે

આપણે જાણીએ છીએ કે વેચાણવેરા, વેટ અને જીએસટીની બાકી વસુલાત તેમજ IBC-2016 વચ્ચે સીધો સંબંધ છે. NCLTઅને NCLAT, કંપની ધારો-૨૦૧૩ ની જોગવાઈઓ મુજબ બનેલ IBC-2016 કાયદાનો જ ભાગ છે. જ્યારે કોઈ કંપની નુકસાનમાં જાય અને રિવાઇવ ન થાય તો તેને લિક્વિડેટ કરવામાં આવે છે અને આઇબીસીના કાયદા મુજબ તેમાં જણાવેલ અગ્રતા ક્રમ મુજબ જેના-જેના નાણા કંપની પાસેથી લેવાના બાકી હોય તેને ફાળવવામાં આવે છે.
તાજેતરમાં NCLAT ની નવી દિલ્હી ખાતેની બેન્ચે ઠરાવેલ છે કે કામદારો અને કર્મચારીઓની પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજયુઈટીની રકમ 'લિકવિડેશન એસ્ટેટ'નો ભાગ બનતી નથી, ભલે પછી 'કોર્પોરેટ ડેટર' દ્વારા પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેજયુઈટી માટે અલાયદી નાણાકીય વ્યવસ્થા રાખવામાં આવેલ ન હોય.
જેટ એરવેઝને લગતા આ કેસમાં ફાઇનાન્સિયલ ક્રેડિટર તરીકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તથા અન્ય નાણાકીય સંસ્થાઓએ NCLTમુંબઈ બેન્ચના આદેશ સામે NCLAT માં અપીલ કરેલ હતી.NCLTદ્વારા લિક્વિટરને આદેશ કરવામાં આવેલ કે કર્મચારીઓ અને કામદારોના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજયુઈટીની રકમ ચૂકવવામાં આવે. જેટ એરવેઝએ,નાણાકીય કટોકટીના પરિણામે એપ્રિલ ૨૦૧૯ માં કામ કરવાનું બંધ કરેલ.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા IBC ની કલમ સાત હેઠળ સીઆઇઆરપીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ.Jalan-Fritsch Consortium દ્વારા રિઝોલ્યુશન પ્લાન રજૂ કરવામાં આવેલ જેનો બાદમાં અરજદાર દ્વારા આમલીકરણ ન થતા સુપ્રીમ કોર્ટ દ્વારા નવેમ્બર ૨૦૨૪ માં તે રદ કરવામાં આવેલ અને લિક્વિડેશનનો આદેશ કરવામાં આવેલ.
લિક્વિડેશનના આદેશના અનુસંધાને કર્મચારીઓએ NCLTનો સંપર્ક કરેલ અને વિનંતી કરેલ કે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુએટીની લેણી રકમ 'લિકવિડેશન એસ્ટેટ'માંથી બાકાત કરવામાં આવે અને પૂરેપૂરી રકમ ચૂકવ્યા બાદ જ બાકીના લેણદારોને લિક્વિડેશનમાંથી મળતી રકમ વહેંચવામાં આવે.ફાઈનાન્શિયલ ક્રેડીટર્સ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે IBC ની કલમ 36(4)(a)(iii) મુજબ પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજયુઈટીની રકમની ત્યારે જ ચુકવણી થઈ શકે જો તે માટે ઓળખી શકાય તેવી જોગવાઈ કરવામાં આવેલ હોય.
ફાઈનાન્શિયલ ક્રેડીટર્સની એવી દલીલ હતી કે જેટ એરવેઝ દ્વારા આ હેતુસર કોઈ અલગથી ફંડ રાખવામાં આવેલ નથી તેથી આઈબીસીની કલમ ૫૩ મુજબ તેને કામદારોના ક્લેમ તરીકે ગણવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું કે વોટરફોલ મિકેનિઝમની બહાર જઈને જો આ રકમ ચૂકવવાનો આદેશ થાય તો તેને 'સુપર પ્રાયોરિટી' ગણવાની રહે.
કામદારોની દલીલ એવી હતી કે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુટી અમારો કાયદેસરનો અધિકાર છે તે માટે કંપનીએ અલગથી જોગવાઈ કરેલ છે કે નહીં તે હક્ક આ ઉપર આધાર રાખતો નથી. તેઓની વધારાની દલીલ એ પણ હતી કે અગાઉ NCLTએ જેટ એરવેઝના કોર્પોરેટ ઇન્સોલ્વન્સીને લગતા જજમેન્ટ વખતે પણ ન ચૂકવાયેલા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુટીની રકમ ચૂકવવાનો આદેશ કરેલ હતો. IBC ના કાયદામાં આ રકમ કોઈ રીતે બાકાત રાખવામાં આવેલ નથી.
NCLAT દ્વારા Employees’ Provident Funds and Miscellaneous Provisions Act, 1952 and the Payment of Gratuity Act, 1972 ની જોગવાઈઓ સહીત તમામ પાસાનો અભ્યાસ કરીને ફાઈનાન્સિયલ ક્રેડીટર્સની દલીલ રિજેક્ટ કરેલ હતી.NCLAT એ નોંધ્યું કે કંપનીસ એક્ટમાં maintained by the company શબ્દો છે. પરંતુ આઈબીસીનો કાયદા ઘડતી વખતે સંસદે તે શબ્દો રાખેલ નથી. તેથી સંસદનો ઇરાદો કામદારોની લેણી રકમ આપવાનો જણાય છે, તેમાં જુદા એકાઉન્ટ કે એસેટ રાખવાની બાબત મહત્વની નથી.
NCLAT એ વધુમાં જણાવ્યું કે ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડની રકમ લાંબી સેવા બાદ કમાવવામાં આવે છે અને માત્ર એવા કારણોસર તેને કદ ન કરી શકાય કે એમ્પ્લોયરે તે માટે જુદીજોગવાઈ રાખેલ નથી.
ખુબ મોટા ફેરફાર : Insolvency & Bankruptcy Code, 2016 નો અમલ તા થ ૨૮.૫.૨૦૧૬ થી થયા બાદ કંપનીઓ અને ન્ન્ઁ માટે NCLTઅને NCLAT કામ કરે છે. જ્યારે ૈહગૈપૈગેચનજ માટે તથા ભાગીદારી પેઢીઓ માટે ઘઇ્ કાર્યરત છે. રેગ્યુલેટર તરીકે ૈંહર્જનપીહબઅ : મ્ચહંિેૅાબઅ મ્ર્ચગિ ર્ક ૈંહગૈચ ની રચના તા: ૧.૧૦.૨૦૧૬ થી કરવામાં આવેલ છે. આમ, અગાઉ જ્યાં ચગલેગૈબર્ચાિ/ચૅૅીનનચાી તરીકે મ્ૈંખઇ અને છછૈંખઇ હતા તે જગ્યાએ હવે NCLTઅને NCLAT આવ્યા છે. હવે મ્ૈંખઇ અને છછૈંખઇ કાર્યરત નથી.
NCLTઅને NCLAT નો ઉદય : જીૈંભછ નીઅગત્યની જોગવાઈઓ કંપની ધારો, ૨૦૦૩ માં ચેપ્ટર ઠૈંઠ માં કલમ ૨૫૩ થી ૨૬૯ હેઠળ સમાવવામાં આવી અને હવે ૧ જૂન, ૨૦૧૬ થી અહીથી જન્મ થાય છે મ્ૈંખઇ ની જગ્યાએશર્ચૌહચન ર્ભસૅચહઅ ન્ચુ ્િૈમેહચન અને છછૈંખઇ ની જગ્યાએ શર્ચૌહચન ર્ભસૅચહઅ ન્ચુ છૅૅીનનચાી્િૈમેહચન નો. કંપની ધારો, ૨૦૦૩ ની કલમ ૪૦૮ હેઠળ NCLTની સ્થાપના થઈ જ્યારે NCLAT ની સ્થાપના કંપની ધારા. ૨૦૧૩ ની કલમ ૪૧૦ હેઠળ કરવામાં આવી. મ્ૈંખઇ અને છછૈંખઇ પાસેના પેન્ડીંગ કેસો અનુક્રમે NCLTઅને NCLAT ને સોંપવામાં આવ્યા.
શભન્થ આજની તારીખે સમગ્ર દેશમાં તેની દિલ્હી ખાતે પ્રિન્સિપલ બેંચ અને દિલ્હી, અમદાવાદ, અલ્લાહાબાદ, હૈદરાબાદ, બેન્ગ્લુરું, ચંડીગઢ, ચેન્નાઈ, કટક, ગુવાહાટી, જયપુર, કોચી, મુંબઈ, કોલકત્તા, અમરાવતી અને ઇન્દોર એમ અન્ય કુલ ૧૫ રીજનલ બેંચીસ આવેલી છે. NCLAT ની પ્રિન્સિપલ બેંચ દિલ્હી ખાતે આવેલ છે.
ક્રમથ IBC હેઠળ કોર્પોરેટ કંપનીને લગતી ૈહર્જનપીહબઅ ની કાર્યવાહીનો ક્રમ જોઈએ તો : પહેલા NCLTત્યારબાદ NCLAT અને પછી સુપ્રીમ કોર્ટ. જયારે કોઈ ઈન્ડીવિજુઅલ્સ કે ભાગીદારી પેઢીને લગતી ૈહર્જનપીહબઅ ની કાર્યવાહીનો ક્રમ જોઈએ તો પહેલા ઘઇ્પછી ઘઇછ્ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ. ખાસ તો IBC આવ્યા બાદ વાણીજીયક બાબતો અને કાયદાકીય બાબતો માટે જુદી જુદી સત્તાઓ કામ કરે છે તેવું કહી શકાય.
લિક્વિડેટરની કામગીરી : કોઈપણ કંપનીને લિક્વિડેટ કરવા માટે લિક્વિડેટર દ્વારા એક ''લિક્વિડેશન એસ્ટેટ'' ઊભું કરવામાં આવે છે અને કોઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં એક ખાતું ખોલાવવામાં આવે છે (કલમ ૩૬ અને ઇીયેનર્ચૌહ ૪૧ ર્ક ૈંમ્મ્ૈં (ન્ૈૂેૈગર્ચૌહ ઁર્બિીજજ) ઇીયેનર્ચૌહજ, ૨૦૧૬ મુજબ). જેમાં કંપનીની અસ્કયામતોના નિકાલ કે વેચાણ બાદ મળતી રકમ જમા કરવામાં આવે છે. સામાન્ય રીતે આવી રીતે મળેલ નાણા ૯૦ દિવસની અંદર ક્લેમ કરનાર સ્ટેકહોલ્ડર વચ્ચે વહેંચવાના રહે છે પરંતુ તે પહેલા એક એસેટ મેમોરેન્ડમ અને સ્ટેકહોલ્ડરની યાદી એનસીએલટી સમક્ષ રજુ કરવાની થાય છે. નાણાની વહેંચણી કરતા પહેલા ઇીયેનર્ચૌહ ૪૨ ર્ક ૈંમ્મ્ૈં (ન્ૈૂેૈગર્ચૌહ ઁર્બિીજજ) ઇીયેનર્ચૌહજ અને ૨૦૧૬ ઇીયેનર્ચૌહ ૨(ીચ) ર્ક ૈંમ્મ્ૈં (ન્ૈૂેૈગર્ચૌહ ઁર્બિીજજ) ઇીયેનર્ચૌહજ, ૨૦૧૬ અનુસાર લિક્વિડેશનની સમગ્ર પ્રક્રિયા પાછળ થયેલ ખર્ચ બાદ કરીને વધેલ રકમની વહેંચણી કરવામાં આવે છે.
કલમ-૫૩ થ ઘૈજાિૈર્મેૌહ ર્ક ચજજીાજ.
(૧) ર્શાુૈારજાચહગૈહય ચહઆરૈહય ર્ા ારી ર્બહાચિિઅ ર્બહાચૈહીગ ૈહ ચહઅ નચુ ીહચબાીગ મઅ ારી ઁચનિૈચસીહા ર્િ ચહઅ જીાચાી ન્ીયૈજનચોિી ર્કિ ારી ૌસી મીૈહય ૈહ ર્કબિી (કેન્દ્ર અને રાજ્ય સરકરના અન્ય કાયદાના પ્રમાણમાં આ કાયદાને ઓવેર-રાઈડિંગ ઈફેક્ટ આપવામાં આવેલ છે), ારી ૅર્બિીીગજ કર્સિ ારી જચની ર્ક ારી નૈૂેૈગર્ચૌહ ચજજીાજ જરચનન મી ગૈજાિૈમેાીગ ૈહ ારી ર્કનર્નુૈહય ર્ગિીિ ર્ક ૅર્િૈિૈાઅ ચહગ ુૈારૈહ જેબર ૅીર્િૈગ ચહગ ૈહ જેબર સચહહીિ ચજ સચઅ મી જૅીબૈકૈીગ, હચસીનઅથ-
(ચ) IBC-2016 ની કલમ ૫(૧૩) અને ઇીયેનર્ચૌહ ૩૧ ર્ક ૈંમ્મ્ૈં (ૈંહર્જનપીહબઅ ઁર્બિીજજ ર્કિ ર્ભર્િૅચિાી ઁીર્જિહજ) ઇીયેનર્ચૌહજ, ૨૦૧૬ તેમજ ઇીયેનર્ચૌહ ૨(ીચ) ર્ક ૈંમ્મ્ૈં (ન્ૈૂેૈગર્ચૌહ ઁર્બિીજજ) ઇીયેનર્ચૌહજ, ૨૦૧૬ મુજબ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશનની કામગીરી જેમ કે ૈંઇઁ/ઇઁ/ૈંઁછ વગેરેનો ખર્ચ અને પાયાની સુવિધાઓનો ખર્ચ તેમજ શક્ય હોય ત્યાં સુધી કંપનીને ચાલુ રાખવા પાછળનો ખર્ચ / અથવા લિક્વિડેશનની પ્રક્રિયા પાછળ થયેલ પૂરેપૂરો ખર્ચ.
(ii) debts owed to a secured creditor in the event such secured creditor has relinquished security in the manner set out in section 52;
(બ) લિક્વિડેશનની શરૂઆત થાય તે તારીખથી ૧૨ મહિના સુધીના કામદારો સિવાયના કર્મચારીઓના પગાર અને અન્ય લહેણા ……''
છેલ્લે : દેવાદાર કંપનીની ભૂલને કારણે સરકારી વસુલાત સહીત તમામ સ્ટેકહોલડર્સનો શેર ઘટી શકે છે. નવાઈની વાત એ છે કે તેની આવી બેલેન્સ શીટ અંગે કેમ કોઈએ ધ્યાન ન દોર્યું.