નેનો-ટેકનોલોજી બેઝ-સન-સ્ક્રીન ક્રીમ અંગે માહિતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નેનો-ટેકનોલોજી-બેઝ પ્રોડકટ્સ જેવાં કે કન્ઝુમર્સ, ફુડ, ફ્રેશ ફૂડ પેકેજીંગ, સ્ટેઈન રેઝીસ્ટેન્ટ, કોસ્મેટીક, ડોમેસ્ટીક, પેઈન્ટ જેવી અનેક ઇન્ડસ્ટ્રીઝ નેનો-ટેકનોલોજી લઈને આવી રહી છે.
તેમાં અમૂક પ્રકારના પ્રોડકટ્સ ડેવલોપ થઈ ચૂક્યા છે. જેવાં કે નેનો-પાર્ટીકલ ટીટાનિયમ, નેનો-ટયૂબ, નેનો-મેગ્નેટ, નેનો-કાર્બન વગેરે.
નેનો-ટેકનોલોજી એટલે શું ?
નેનો-ટેકનોલોજીનું વર્ણન એટલે જેમ અણુનું કદ નાનું તેમ તેની ઉર્જાશક્તિનું પ્રમાણ વધારે, તે સિદ્ધાંતને અનુરૂપ મોલેક્યૂલનું કદ બનાવાયું એટલે કે ૧૦ હાઈડ્રોજન એટમ જેટલી સાઇઝ એટલે ટ્રાન્સલેટીંગ ભાષામાં હ્યુમન હેર ડાયામિટરની ગણત્રીએ ૧,૮૦,૦૦૦ ગણી શકાય. જેમકે નેનો-પાર્ટીકલ એક દાણાના અનેક દાણા, દાણાઓનું કદ ઘટાડીને અનેક ગણા દાણા બનાવવામાં આવ્યા.
નેનો-ટેકનોલોજી નવા જનરેશનને ઘણું જ ઉપયોગી થઈ શકે તેમ છે. જેમાં મોલેક્યૂલર મશીન, પોલીમર અને ઇલેકટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થઈ શકે છે. નેનો-ટેકનોલોજી ડેવલોપમેન્ટ માટે ઈન્ડીયન ઈનસ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી પ્લાનીંગ સેન્ટર તેમજ કેમ્પો ખાલી રહ્યાં છે. જે ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટસ ડેવલોપમેન્ટમાં સહાયી થશે. એવા જ એક પ્રોડ્કટસ વિશે.
(ક્રમાશઃ)









