Business Plus

કેલ્શિયમ કાર્બોનેટ અંગે વિસ્તૃત માહિતી

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
કેલ્શિયમ કાર્બોનેટના બંધારણમાં ચોક પાવડર, કેલ્સાઇટ અને માર્બલનો સમાવેશ થાય છે. ધીરુ પારેખ દ્વારા ઔદ્યોગિક માર્ગદર્શન અપાયું છે. ચોક પાવડર લખવાના ચોક, દવાઓ અને ટૂથ પાવડરમાં વપરાય છે. કેલ્સાઇટનો ઉપયોગ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય છે, જ્યારે માર્બલ લેબોરેટરીમાં કાર્બન ડાયોક્સાઇડના સ્ત્રોત તરીકે ઉપયોગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેલ્શિયમ કાર્બોનેટ અંગે વિસ્તૃત માહિતી
  • ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
    (ગતાંકથી ચાલુ)
    કેલ્શિયમ કાર્બોનેટના બંધારણોમાં ચોક પાવડર કેલ્સાઇટ, માર્બલ, લાઈમ સ્ટોન અને વાઇટિંગનો સમાવેશ થયેલ છે.
    ચોક પાવડર : આ મિનરલ નેચરલ કેલ્શિયમ કાર્બોનેટનું બંધારણ છે. આ ચોક પાવડરનો ઉપયોગ લખવાના ચોક બનાવવા માટે થાય છે. ચોક પ્રિયારેડ ડ્રોપ ચોક, કેલ્શિયમ કાર્બોનેટ પ્રિયારેડ પ્રકાર હોય છે.
    પ્રોપર્ટી : ફાઈન વાઇટ ટુ ગ્રેઇસ પાવડર, ઓર્ડર લેસ, ટેસ્ટલેસ, સ્ટેબલ ઇન એર, મેલ્ટીંગ પોઇન્ટ (ડીકમ્પોઝ એટ ૮૨૫ સે.ગ્રેડ વીશ ઇવોલ્યુસન ઓફ કાર્બન ડાયોકસાઇડ).
    ડેરિવેશન : નેટીવ કેલ્શિયમ કાર્બોનેટને ગ્રાઇન્ડીંગ કરી ફાઈન પાવડરમાં રૂપાન્તર કરવામાં આવે છે.
    ઉપયોગ : મેડિસીન (એન્ટાસિડ), ટૂથ પાવડર, કેલ્સિમાઇન, પોલિસીંગ પાવડર, સિલીકેટ સિમેન્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
    કેલ્સાઇટ : આ મિનરલ નેચરલ કેલ્શિયમ કાર્બોનેટ જ છે. કેલ્સાઇટની વેરાયટીમાં ડોગટૂથ સ્પાર, આઈસલેન્ડ સ્પાર, નેઇલહેડ સ્પાર અને સ્ટેઇન પાર પ્રકાર હોય છે.
    પ્રોપર્ટી : કલર લેસ વાઇટ, અલગ પ્રકારના કલરમાં અલગ પ્રકારનું અર્થી લસ્ટર, કેલ્સાઇટમાં થોડા કન્ટેન્ટમાં મેગ્નએશિયમ, આર્યન, મેનગેનિઝ અને ઝીંકનું પ્રમાણ હોય છે. એસિડ સાથે રીએક્ટ બને છે.
    ઉપયોગ : ફોસફરસ, આઈસલેન્ડ સ્પારનો ઉપયોગ ઓપ્ટીકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે થાય છે.
    માર્બલ : એ મેટામોરફીક ફ્રોમ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ કન્ટેઇનિંગ એડમિકચર ઓફ આર્યન અને બીજી મટિરીયલનું બંધારણ હોય છે. માર્બલ ચીપ્સનું લેબોરેટરીઝ એક્સ્પેરીમેન્ટમાં સોર્સ ઓફ કાર્બન ડાયોકસાઇડનું હોય છે.