Business Plus
કેલ્શિયમ કાર્બોનેટ અંગે વિસ્તૃત માહિતી
By GS Team
28 Jun 20261 min read
ધીરુ પારેખ દ્વારા કેલ્શિયમ કાર્બોનેટ (CAS 1317-65-3) વિશે ઔદ્યોગિક માર્ગદર્શન અપાયું છે. આ મિનરલને ખાણમાંથી ગ્રાઈન્ડ કરીને અથવા સિન્થેટિક રીતે કેલ્શિયમ ક્લોરાઇડ અને સોડિયમ કાર્બોનેટના રીએક્શનથી મેળવાય છે. તે સ્થિર, સામાન્ય અને સફેદ પાવડર સ્વરૂપે હોય છે. ભારતમાં તેને ચૂનાના પત્થર, ઇટાલીમાં ટ્રાર્થટાઇન અને ઇંગ્લેન્ડમાં ચોક પાવડર તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ રબર, પ્લાસ્ટિક, પેઇન્ટ, ટૂથપેસ્ટ અને સિમેન્ટ જેવા અનેક ઉદ્યોગોમાં થાય છે.
00:00
00:30
Summarized by AI; it may make mistakes. Check important info

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
કેલ્શિયમ કાર્બોનેટ CAS ૧૩૧૭-૬૫-૩ માઈન્સમાં ડીપોઝીટ થયેલ સર્ફેસ મિનરલને ગ્રાઇન્ડ કરીને મેળવવામાં આવે છે. બીજી રીતે પ્રેસિપિટેટેડ (સિન્થેટીક) ને કેલ્શિયમ ક્લોરાઇડ અને સોડિયમ કાર્બોનેટને વોટર સોલ્યુસન રીએકશનથી મેળવવામાં આવે છે. બીજા પ્રકારે સસ્પેન્શન ઓફ હાઇડ્રેટ લાઈમ અને પાણીમાં કાર્બન ડાયોકસાઇડ પાસિંગ કરીને મેળવવામાં આવે છે.
કેલ્શિયમ કાર્બોનેટ એ એક જાતનો ખૂબ જ સ્ટેબલ, કોમન અને ડિસ્પર્સડ મટિરીયલ્સ છે. કેલ્શિયમ કાર્બોનેટને ઇન્ડીયામાં (લાઈમ સ્ટોન), ઇટાલીમાં (ટ્રાર્થટાઈન), અને ઇંગ્લેન્ડમાં (ચોક પાવડર) તરીકે ઓળખવામાં આવે છે.
પ્રોપર્ટી : વાઇટ પાવડર અથવા કલરલેસ ક્રિસ્ટલ, ઓર્ડરલેસ, ટેસ્ટલેસ, ૮૨૫ સે. ગ્રેડ તાપમાને ડીકમ્પોઝ બને છે. બહુ જ થોડો પાણીમાં ઓગળે છે. કાર્બન ડાયોકસાઇડ સાથે વિકાસ પામે છે. તેનું ઓક્સીકરણ થતું નથી.
ઉપયોગ : સોર્સ ઓફ લાઈમ, ન્યુટ્રલાઇઝીંગ એજન્ટ ફીલર અને એકસ્ટેન્ડર ઇન રબ્બર, પ્લાસ્ટીકે, પેઇન્ટ, ઓપેસિસીફાઇંગ એજન્ટ ઇન પેપર, પુટી, ફોર્ટિફીકેશન ઓફ બ્રેડ, ટૂથપાવડર, ટૂથપેસ્ટ, એન્ટાસિડ, વાઇટ વોશ, પોર્ટલેન્ડ સિમેન્ટ, એનાલિટીકલ કેમિસ્ટ્રી, કાર્બન ડાયોકસાઇડ જનરેશન લેબોરેટરીઝ
હેઝાર્ડ : ન્યુસન્સ પાર્ટીકલ ડસ્ટ, TLV : 10mg/M3 ઓફ એર
નોંધ : બોઈલર સ્કેલમાં હાર્ડવોટરને હીટીંગ સિસ્ટમથી વાપરવામાં આવે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે છે.
(ક્રમશ:)