Business Plus

જીએસટી કાયદા હેઠળ કોઈ પ્રોસિડિંગસ ચાલતા હોય ત્યારે એડવાન્સ રુલિંગ માટે અરજી માન્ય ન રહી શકે

By GS Team
5 Jul 20266 mins read
TukuTouch Logo
GST હેઠળ કરદાતાની મૂંઝવણ દૂર કરવા Authority for Advance Ruling (AAR)નો આદેશ માંગી શકાય છે. જોકે, કોઈ કેસમાં કાર્યવાહી ચાલુ હોય તો AAR અરજી માન્ય રાખશે નહીં. તાજેતરમાં, Sky Height Enclave Private કેસમાં, હોટેલના બાંધકામ પર ITC અંગેની અરજી AAR, West Bengal દ્વારા ફગાવી દેવામાં આવી, કારણ કે કેસમાં તપાસ અને એન્ફોર્સમેન્ટની કાર્યવાહી ચાલી રહી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જીએસટી કાયદા હેઠળ કોઈ પ્રોસિડિંગસ ચાલતા હોય ત્યારે એડવાન્સ રુલિંગ માટે અરજી માન્ય ન રહી શકે

જો કોઈ કરદાતાને GST ને લગતી મૂંઝવણ હોય તો GST ની કલમ ૯૭ મુજબ Authority for Advance Ruling (AAR) પાસેથી નીચેના મુદ્દે આદેશ માંગી શકે છેઃ (a) classification of any goods or services or both; (b) applicability of a notification (c) determination of time and value of supply of goods or services or both; (d) admissibility of input tax credit of tax paid or deemed to have been paid; (e) determination of the liability to pay tax on any goods or services or both; (f) whether applicant is required to be registered; (g) whether any particular thing done by the applicant with respect to any goods or services or both amounts to or results in a supply of goods or services or both, within the meaning of that term. પરંતુ જયારે તેની સામે કોઈ પ્રોસિડિંગસ ચાલતા હોય ત્યારે કલમ ૯૮(૨) ના પ્રોવીઝો મુજબ એડવાન્સ રુલિંગ માટે તેમની અરજી માન્ય ન રહી શકે. અને જો તે છછઇ ના આદેશથી સંતુષ્ટ ન હોય તો છૅૅીનનચાી છેાર્રિૈાઅ ર્કિ છગપચહબી ઇેનૈહય (છછઇ) પાસે દાદ માંગી શકે છે. ન્ૈસૈાીગ તાજેતરનો એક કેસઃ Sky Height Enclave Private (Authority for Advance Ruling, West Bengal), Case No. WBAAR 35 of 2025 - 26 Order No. 03/WBAAR/2026 – 27-આદેશ તારીખ સ્ચઅ ૨૫, ૨૦૨૬ કેસની વિગતોઃ આ કેસના અરજદાર બાંધકામ ક્ષેત્ર સાથે અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
તેઓશ્રી ધંધાના મુખ્ય સ્થળે એક હોટલ બાંધી રહ્યા છે. અરજદારની રજૂઆત મુજબ તેઓએ હોટલનું બાંધકામ કરેલ છે, જેમાં સિવિલ વર્ક, ઇન્ટિરિયર ડેકોરેશન, ફર્નિશિંગ, ફ્રિક્ચર્સ, ફીટીંગ્સ અને ડેકોરેટિવ ઇન્સ્ટોલેશન આવી ગયેલ છે. આ હોટેલનો હેતુ એકોમોડેશન સર્વિસ, રેસ્ટોરન્ટ સર્વિસ, બેન્કવેટ અને ઇવેન્ટ સંબંધિત તેમજ કોન્ટ્રાકટ ફૂડ સપ્લાયને લગતી સેવાઓ પ્રોવાઇડ કરવાનો છે. હોટલના બિલ્ડીંગના બાંધકામ માટે અમારા દ્વારા જુદી જુદી વેરાપાત્ર ચીજ વસ્તુઓ અને સેવાઓ લેવામાં આવેલ છે, જેમાં વર્કસ કોન્ટ્રાકટનો પણ સમાવેશ થાય છે. આ તમામ ખરીદીઓ ઉપર અમે વેરો ભરેલ છે.
આ ઇનવર્ડ સપ્લાય અમારા ધંધા સાથે સીધી રીતે સંકળાયેલ છે અને અમારી આઉટવર્ડ ટેક્સેબલ સપ્લાય સાથે લિંક થયેલ છે. વેપારીશ્રીએ વધુમાં રજૂઆત કરેલ કે અમારી હોટેલ, રેસ્ટોરન્ટ એરીયા, બેંકવેટની સગવડ તેમજ તમામ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેરાપાત્ર સેવાઓ પૂરી પાડવા માટે બનાવવામાં આવેલ છે. આ પૈકી કોઈપણ હિસ્સો અંગત ઉપયોગ માટે કે બિઝનેસ સિવાયના હેતુ માટે વાપરવામાં આવનાર નથી.
તેથી જીએસટીની કલમ ૧૬ મુજબ અમોને આ ખરીદીઓની વેરા શાખ મળવા પાત્ર થાય છે. કલમ ૧૭(૫)(ગ) માં જણાવેલ સ્થાવર મિલકત અંગેની ઓન હીઝ ઓન એકાઉન્ટ' ની બાબત અમોને લાગુ પડતી નથી. તેથી કલમ ૧૭(૫)(ગ) ની જોગવાઈઓ અમારા કિસ્સામાં લાગુ પડતી નથી.
અમારું હોટલનું બિલ્ડીંગ આગળની વેરાપાત્ર સેવાઓ પૂરી પાડવા માટે બનાવવામાં આવેલ છે તેથી કેહર્બૌહચન ેૌનૈાઅ ચહગ ીજજીહૌચનૈાઅ ાીજા મુજબ અમારી હોટેલ બિઝનેસ એપરેટર્સ તરીકે ગણવી જોઈએ. બેન્કવેટ હોલ અને રેસ્ટોરન્ટનો વિસ્તાર પણ હોટલ બિઝનેસનો જ એક ભાગ છે તે જુદો ગણી શકાય નહીં.
જોકે એડવાન્સ રૂલીંગ ઓથોરિટીને સંબંધિત અધિકારી દ્વારા જણાવવામાં આવેલ કે વેપારીશ્રીના કિસ્સામાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવેલ અને એન્ફોર્સમેન્ટનો કેસ ઉભો થયેલ છે. કેસ અત્યારે તેમની સામે ચાલી રહેલ છે. વેપારીની ધંધાકીય પ્રવૃત્તિ જોતા તેઓશ્રીને કલમ ૧૭(૫)(ગ) ની જોગવાઈઓ મુજબ વેરા શાખ મળવાપાત્ર નથી.
ઉક્ત સંજોગોમાં એડવાન્સ રૂલીંગ ઓથોરિટીએ જણાવ્યું કે કલમ ૯૮(૨) ના પ્રોવિઝો મુજબ જયારે કોઈ કાર્યવાહી પેન્ડિંગ હોય તો એડવાન્સ રૂલિંગની અરજી દાખલ થઈ શકે નહીં. તેથી અરજદારની અરજી સ્વીકારી શકાય તેમ નથી. જીીર્બૌહ ૯૮(૨) આ મુજબ છેઃ The Authority may, after examining the application and the records called for and after hearing the applicant or his authorised representative and the concerned officer or his authorised representative, by order, either admit or reject the application& Provided that the Authority shall not admit the application where the question raised in the application is already pending or decided in any proceedings in the case of an applicant under any of the provisions of this Act: Provided further that no application shall be rejected under this sub-section unless an opportunity of hearing has been given to the applicant: Provided also that where the application is rejected, the reasons for such rejection shall be specified in the order.. જીએસટી હેઠળ સ્થાવર મિલકતના બાંધકામના કિસ્સામાં વપરાયેલ ઇનપુટસ ઉપર વેરા શાખ મળે કે નહીં તે અંગે સૌ કોઇ સુપ્રીમ કોર્ટના ચુકાદાની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. તે છેવટે તારી ૦૩.૧૦.૨૦૨૪ ના રોજ આવી ગયેલ હતો.
કેસ છે ચીફ કમિશનર ઓફ સીજીએસટી વિરુદ્ધ સફારી રીટ્રીટસ પ્રાઇવેટ લિમિટેડ (ભૈપૈન છૅૅીચન ર્શ. ૨૯૪૮ ર્ક ૨૦૨૩). કાયદો સુધાર્યા અગાઉનો તફાવતઃ કલમ ૧૭(૫)(બ) વર્કસ કોન્ટ્રેકટ ને લગતી છે તેમાં અધર ધેન પ્લાન્ટ એન્ડ મશીનરી શબ્દ છે જ્યારે કલમ ૧૭(૫)(ગ) માં ઓન હિસ ઓન એકાઉન્ટ પહેલા અધર ધેન પ્લાન્ટ ઓર મશીનરી શબ્દ છે.
મૂળ પ્રશ્ન આ ઓર ને લીધે થયો છે. આમ, નચહા ચહગ સચબરૈહીિઅ અને ૅનચહા શબ્દનો કાયદેસરનો અર્થ જુદો દેખાય છે. ૅનચહા ચહગ સચબરૈહીિઅ ની વ્યાખ્યા છે પરંતુ ૅનચહા ની વ્યાખ્યા કાયદામાં આપેલ નથી. સુપ્રિમ કોર્ટે પોતાના તારીખ ૦૩.૧૦.૨૦૨૪ ના આદેશના પેરા ૪૬ માં નોંધયા મુજબ કોઈ સ્થાવર મિલકત ૅનચહા હોઈ શકે છે. ખેહર્બૌહચન ્ીજા ર્કિ 'ઁનચહા'ઃ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સૌથી અગત્યની બાબત પ્લાન્ટ શબ્દના અર્થઘટનને લગતી છે. અને જણાવેલ છે કે દરેક કેસની હકીકતો જુદી હોય છે.
વધુમાં કોર્ટે કલમ ૧૭(૫)(ગ) માંના પ્લાન્ટ શબ્દનો સંકુચિત અર્થ ન કરવા ઉપર ભાર મુકેલ છે તેના બદલે એક ફંકશનલ ટેસ્ટ અપનાવો જોઈએ. એટલે કે ''પ્લાન્ટ'' શબ્દનો અર્થ વેપારના કયા હેતુસર બાંધકામ કરવામાં આવેલ છે તેના આધારે કરવો જોઈએ. આમ, હવે વેરાશાખ લેતા કે મંજુર-નામંજુર કરતા પહેલાં સ્થાવર મિલકત પ્લાન્ટ છે કે કેમ અને તે કેિારીચિહબી ર્ક મેજૈહીજજ માટે છે કે તેમ તે પણ ચકાસવાનું રહે છે.
સુધારો ઃ જોકે સરકાર દ્વારા કાયદામાં ડ્રાફટિંગની ભૂલ પાછલી તારીખથી એટલે કે જીએસટીના અમલ થયા તારીખ ૧૭-૨૦૧૭ની અમસરથી કાયદો સુધારવામાં આવેલ છે. હવે કલમ ૧૭(૫)(બ) અને ૧૭(૫)(ગ) બંનેમાં ધૅનચહા ચહગ સચબરૈહીિઅધ શબ્દો છે. આમ, હવે સ્થાવર મિલકતના બાંધકામના કિસ્સામાં પ્લાન્ટ અને મશીનરી સિવાય અને આગળ સપ્લાય થતાં વર્કસ કોન્ટ્રાક્ટ કે 'ઓન હિસ ઓન એકાઉન્ટ' સિવાય વેરા શાખ મળવાપાત્ર થતી નથી તેવો મત આ કાયદાના નિષ્ણાતો ધરાવે છે.
કામચલાઉ આકારણીની જોગવાઈઓ એડવાન્સ રુલીન્ગથી જુદી પડે છે.
GST ની કલમ ૬૦ મુજબ : Provisional assessment : Where the taxable person is unable to determine the value of goods or services or both or determine the rate of tax applicable thereto, he may request the proper officer in writing giving reasons for payment of tax on a provisional basis and the proper officer shall pass an order, within a period not later than ninety days from the date of receipt of such request, allowing payment of tax on provisional basis at such rate or on such value as may be specified by him.