Business Plus

માત્ર પાંચ મહિનામાં 95 બિલિયન ડોલરનું રોકાણ

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
વૈશ્વિક વેપાર અને ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં રોકાણનો પ્રવાહ ચાલુ રહ્યો છે. છેલ્લા 5 મહિનામાં $94.95 બિલિયનનું રોકાણ આવ્યું છે. Google, ABB, AirTrunk, CPP Investments, Saint-Gobain અને Amazon જેવી વૈશ્વિક કંપનીઓએ ભારતમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન, ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો ડોલરના રોકાણની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર પાંચ મહિનામાં 95 બિલિયન ડોલરનું રોકાણ

'સમગ્ર વિશ્વ જ્યારે વેપાર અને ઉર્જા સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતમાં વૈશ્વિક કંપનીઓ તરફથી નવું રોકાણ જોવા મળ્યું છે. વૈશ્વિક સ્તરના ભઈર્ં એ ભારત માટે રોકાણ કરવાનું બજેટ અલગ તારવી રાખ્યું છે. છેલ્લા પાંચ મહિનામાં ઇં૯૪.૯૫ બિલિયનની રકમનું રોકાણ આવ્યું છે.
અહીં વૈશ્વિક ભઈર્ંજ અને કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી કેટલીક સૌથી મોટા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ આપવામાં આવ્યા છે ઃ

  • બહુ નામાંકીત એવી ય્ર્ર્યની એ ૧૮ ફેબ્રુઆરીના રોજ ભારતમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇં૧૫ બિલિયનનું રોકાણ કરવાની પાંચ વર્ષની યોજના જાહેર કરી હતી. આ રોકાણ સબસી દરિયાઈ કેબલ નેટવર્ક, ડેટા સેન્ટર્સ, ક્લાઉડ કેપેસિટી અને AI સ્કિલ ડેવલપમેન્ટ પર કેન્દ્રિત હશે.
  • ૯ માર્ચે, છમ્મ્ એ ભારતમાં મહત્વપૂર્ણ ઔદ્યોગિક ક્ષેત્રોમાં તેની ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને સંશોધન તેમજ વિકાસ (ઇઃચસૅતઘ) ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે ઇં૭૫ મિલિયનના રોકાણની જાહેરાત કરી હતી.
  • ઓસ્ટ્રેલિયાની છૈિ્િેહં એ ૫ જૂનના રોજ ૨૦૩૦ સુધીમાં ૫ ગીગાવોટની ડેટા સેન્ટર ક્ષમતા બનાવવા માટે ભારતમાં ઇં૩૦ બિલિયનનું રોકાણ કરવાની તેની ઈચ્છા જાહેર કરી હતી.
  • કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (ભઁઁૈંમ્) એ ૧૭ જૂનના રોજ ભાનિજી ડેટા સેન્ટર્સ સાથે મળીને ભારતની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રેક્ચર અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટર ક્ષમતાને વધારવા માટે રૂા. ૭,૦૦૦ કરોડ (ઇં૮૩.૭ મિલિયન) સુધીનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
  • જીચૈહા-ય્ર્મચૈહ એ ૧૮ જૂનના રોજ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૧ બિલિયનના રોકાણની જાહેરાત કરી હતી, અને ભારતને તેના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક ગણાવ્યું હતું.
  • છસચર્ડહ ના ભઈર્ં એન્ડી જેસી (છહગઅ વચજજઅ) એ ૨૫ જૂને વડાપ્રેધાન નરેન્દ્ર મોદી મુલાકાત લીધી હતી અને ૨૦૩૦ સુધીમાં ભારતમાં એમેઝોનનું રોકાણ વધારીને ઇં૪૮ બિલિયન કરવાની યોજના જાહેર કરી હતી. આમાં AI અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા રોકાણોનો સમાવેશ થાય છે. આ રોકાણો એવા સમયે આવી રહ્યા છે જ્યારે વૈશ્વિક ભઈર્ંજ ભારતને આગામી મોટા ગ્રોથ એન્જિન તરીકે જોઈ રહ્યા છે.
    જૂનની મોનેટરી પોલિસી કમિટી (સ્ઁભ) ની બેઠકની જાહેરાતોમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના ગવર્નર સંજય મલ્હોત્રાએ ચાલુ વર્ષ માટે રિયલ જીડીપી ગ્રોથ રેટ અગાઉના ૬.૯ ટકાથી ઘટાડીને ૬.૬ ટકા કર્યો હતો. જો કે આ અંદાજ ઘટાડવામાં આવ્યો હતો, તેમ છતાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક રહ્યું છે. મલ્હોત્રાએ સ્વીકાર્યું હતું કે ઉર્જાના ભાવોમાં વધારો આર્થિક પ્રવૃત્તિઓ પર બોજ બને તેવી અપેક્ષા છે, પરંતુ તેની સંપૂર્ણ અસર બદલાતી જીઓપોલિટિકલ પરિસ્થિતિ પર નિર્ભર રહેશે.